ન્યૂઝ અપડેટ્સ
8 ફોટો ગેલેરી
Last Updated: 05:36 PM, 27 August 2026
1/8
28 ઑગસ્ટ 2026ના રોજ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ લાગવાનું છે. આ વખતે તે રક્ષાબંધનના દિવસે પડી રહ્યું છે. આ એક આંશિક ચંદ્રગ્રહણ હશે. ભારતમાં તે દેખાશે નહીં પણ તેના સમય અને ધાર્મિક માન્યતાઓને લઈને લોકોમાં ઉત્સુકતા છે. એવી માન્યતા છે કે ગ્રહણ બાદ સ્નાન, પૂજા અને દાન-પુણ્ય કરવું શુભ મનાય છે.
2/8
ADVERTISEMENT
3/8
4/8
ADVERTISEMENT
5/8
ધાર્મિક માન્યતા મુજબ સૂતકકાળ સામાન્ય રીતે દેખાતા ગ્રહણ સાથે જોડાયેલો મનાય છે. આ ગ્રહણ ભારતમાં દેખાતું ન હોવાથી ઘણા પંચાંગ અને માન્યતાઓ અનુસાર અહીં સૂતકકાળ માન્ય નહીં રહે. પણ અમુક લોકો પોતાની પારિવારિક કે પ્રાદેશિક પરંપરા મુજબ નિયમોનું પાલન કરી શકે છે.
6/8
ADVERTISEMENT
7/8
ચોખા અને અન્ય સફેદ વસ્તુઓ ચંદ્ર સાથે સંબંધિત મનાય છે. જરૂરિયાતમંદને ચોખા કે અન્ય અનાજનું દાન કરવું શુભ છે, દૂધ પણ ચંદ્ર સાથે જોડાયેલું મનાય છે. દૂધ કે તેની બનાવટો આપવી ધાર્મિક દૃષ્ટિએ સારું મનાય છે, સફેદ રંગ ચંદ્ર સાથે સંબંધિત છે. સાફ અને વાપરી શકાય તેવા સફેદ કપડાં દાન કરી શકાય, ખાંડ પણ સફેદ વસ્તુઓમાં આવે છે. તેનું દાન કરવું શુભ મનાય છે, જરૂરિયાતમંદોને ભોજન કે રાશન આપવું પુણ્યકારી મનાય છે. આટો, ચોખા, દાળ વગેરે આપી શકાય, ભોજન, કપડાં કે જરૂરી સામાન આપવો ધાર્મિક સાથે માનવીય દૃષ્ટિએ પણ સારું કાર્ય છે. દાન હંમેશા પોતાની ક્ષમતા મુજબ અને દેખાવ વગર કરવું વધુ સારું મનાય છે.
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ