ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / મોટા ભાઈથી સહયોગ, મોસાળ પક્ષે ફાયદો, કઇ રાશિ માટે વધારે લાભદાયી રહેશે રક્ષાબંધન?

photo-story

13 ફોટો ગેલેરી

આજનું રાશિફળ / મોટા ભાઈથી સહયોગ, મોસાળ પક્ષે ફાયદો, કઇ રાશિ માટે વધારે લાભદાયી રહેશે રક્ષાબંધન?

Last Updated: 11:23 PM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમામ રાશિના જાતકો માટે જુઓ શુક્રવાર (28 ઓગસ્ટ 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

28 08 2026 શુક્રવાર માસ શ્રાવણ પક્ષ સુદ તિથિ પૂનમ સવારે 9:47 પછી વદ એકમ નક્ષત્ર શતતારા યોગ સુકર્મા કરણ બવ સવારે 9:47 પછી બાલવ રાશિ કુંભ (ગ.સ.શ.ષ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

ધંધામાં કોઠાસુજથી સફળતા મળે, વાણીનો ઉપયોગ વિનયથી કરો, આર્થિક લાભ થશે, સંતાન સંબંધે સારા સમાચાર મળે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

જીવનસાથીનો ઉત્તમ સહકાર મળશે, ઉચ્ચ અધિકારી વર્ગથી લાભ મળશે, પ્રવાસ દ્વારા આનંદ મળશે, પેટ અને ચામડી વિષયક તકલીફ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

પારિવારિક જીવન સુખમય રહેશે, પ્રતિષ્ઠામાં વધારો થશે, સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, મહત્વના નિર્ણયોમાં સાવધાની રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

પિતા અને પરિવારથી લાભ થશે, સન્માન અને પ્રેમમાં હુંફ મળશે, ભાગ્ય આપને સહકાર આપશે, વ્યક્તિગત સંબંધોમાં મધુરતા રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આવક જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે, દામ્પત્ય જીવનમાં શાંતિ જણાશે, તણાવ અને ટેન્શનથી દૂર રહેવું, આપના પ્રભાવ અને વર્ચસ્વમાં વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

હરીફાઈ વાળા કામમાં વિજય થશે, કરેલી મહેનત ફળદાયી બનશે, સાસરા પક્ષથી લાભ થશે, વ્યર્થ દોડાદોડીથી દૂર રહેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

પારિવારિક જીવન સુખમય રહેશે, તબિયત બાબતે સાવચેતી રાખવી, સંતાનોના પ્રશ્નોમાં હળવાશ અનુભવશો, આવકના નવા સાધનો પ્રાપ્ત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

રોજગારીની નવી તકો મળશે, કામમાં આનંદની અનુભૂતિ થશે, ધાર્મિક કામમાં મન લાગશે, મોસાળ પક્ષે લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

ધંધાકીય યોજનાઓ સફળ થશે, મોટાભાઈથી સહયોગ મળશે, વાદવિવાદથી બચવું, આર્થિક લાભ સામાન્ય જણાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થશે, કામના સ્થળે સન્માન મળશે, આર્થિક પરેશાની રહેશે, ધંધાકીય સફળતામાં અવરોધ જણાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

માનસિક પરેશાની રહેશે કામમાં નિષ્ફળતાથી બચવું આર્થિક પરેશાની રહેશે ધંધાકીય સફળતામાં અવરોધ જણાશે

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

વ્યક્તિગત ઓળખાણ લાભ કરાવશે, નોકરી ધંધામાં ઉન્નતિ જણાશે, તબિયત સારી રહેશે, નાના મોટા રોકાણ કરવામાં સમય શુભ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

TodaysHoroscope TodayPanchang DailyRashifal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ