ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જન્માષ્ટમી પહેલા ઉનામાં ઝડપાયું જુગારધામ, દરોડા વખતે શિક્ષક અગાશી પરથી કૂદીને ભાગ્યો, 7 જુગારીઓ ઝડપાયાં
Last Updated: 12:28 PM, 31 August 2026
ADVERTISEMENT
જન્માષ્ટમી પહેલા ગુજરાતમાં જુગારની મોસમ આવી હોવાનું લાગી રહ્યું છે. ઉનામાં જુગારધામ પર પોલીસે દરોડા પાડી 7 શખ્સોને ઝડપી પાડ્યા હતા. દેલવાડા રોડની શાસ્ત્રીનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં જૂગારધામ ચાલતું હતું જેમાં શિક્ષકો, તાલુકા પંચાયતના કર્મચારી અને વેટરનિટી ડોકટક સહિત કુલ 7 શખ્સો જુગાર રમતાં હતા. દરોડા દરમિયાન 1 શિક્ષક અગાશી પરથી કૂદીને ફરાર થયો હતો. પોલીસે સ્થળ પરથી 71 હજારની રોકડ કબજે કરી
ADVERTISEMENT
પકડાયેલ આરોપી
(1 ) મયુરભાઈ સોલંકી
ADVERTISEMENT
(2) તુષારભાઈ જોશી, તાલુકા પંચાયતના કર્મચારી
(3) ભાવેશભાઈ બાંભણિયા, શિક્ષક
ADVERTISEMENT
(4) અશોકભાઈ પરમાર
(5) મનીષભાઈ પટેલ , સી.આર.સી
ADVERTISEMENT
(6) જીતુભાઈ રાઠોડ , સી.આર સી
(7) ભરતભાઈ પરમાર
ADVERTISEMENT
(8) અજીતભાઈ ગોહેલ ફરાર
પાટણમાં જુગારધામ પર દરોડા
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પાટણ શહેરના ચતુરભુજ બાગીચા નજીક આવેલા એસ.કે. પ્લાઝા કોમ્પલેક્ષમાં એક સલૂનની આડમાં ચાલતા જુગારધામ પર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં 7 જુગારીઓને કુલ રૂ. 59,350 રોકડ અને ગંજીપાના સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગરમાં પણ ઝડપાયું હતું જુગારધામ
ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જુના સિંધુનગર ગોપાલ પાર્ક ખાતે મકાનમાં ધમધમતા જુગારના અખાડા પર પોલીસે દરોડો પાડીને ૬ જુગારીઓને ઝડપી પાડયા હતા. પોલીસ દરોડા દરમિયાન રોકડ રકમ અને મોબાઇલ ફોન મળી કુલ રૃ. ૪.૩૬ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT