ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Those who have the habit of sleeping from the house in the south direction, beware! Direct connection with Mars,

ફાયદાની વાત / દક્ષિણ દિશામાં મકાનથી લઇને સૂવાની આદત રાખનારા સાવધાન! સીધું મંગળ સાથે છે કનેક્શન, ફાયદો કે નુકસાન, જાણો જ્યોતિષાચાર્ય મુકુંદ પંડ્યાના મુખે

Published By: Malay

Last Updated: 12:17 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકો મંગલથી ભયભીત થઈ જતાં હોય તો ઘણા લોકો દક્ષિણ દિશાથી ભયભીત થઈ જતાં હોય છે. તો મંગળ અને દક્ષિણ દિશાનો શું છે સંબંધ? જાણો શું કહે છે જ્યોતિષાચાર્ય મુકુંદ પડ્યાં...

ADVERTISEMENT

  • જ્યોતિષશાસ્ત્ર મંગળને એક ક્રૂર ગ્રહ સ્વરુપે માને છે
  • આજે રાત્રે મંગળનું થઈ રહ્યું છે રાશિ પરિવર્તન 
  • દક્ષિણ દિશામાં પગ રાખીને સૂવું પણ ન જોઈએ

મંગળને સૌરમંડળનો સૌથી લાલ રંગનો ગ્રહ માનવામાં આવે છે. પૃથ્વીથી તેનું અંતર ખાસ્સું દૂર છે, છતાં તેની સીધી અસર આપણા જીવન પર પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળનું ખૂબ મહત્વ છે. તેને ઊર્જા અને શક્તિનું પરિબળ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર મંગળને એક ક્રૂર ગ્રહ સ્વરુપે માને છે. આ સાથે તે ગ્રહોના સેનાપતિનો દરજ્જો ધરાવે છે. પૂર્વ-દક્ષિણ દિશા મંગળ સાથે સંબંધિત છે. ત્યારે આજે રાત્રે મંગળનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. મંગળનું આ રાશિ પરિવર્તન તમારી રાશિ પર કેવી અસર કરશે અને મંગળ-દક્ષિણ દિશાનો શું સંબંધ છે તેના વિશે આજે આપણે જાણીશું. 

મંગળનો દક્ષિણ દિશા સાથેનો સંબંધ
જ્યોતિષાચાર્ય મુકુંદ પડ્યાંના જણાવ્યા અનુસાર, ઘણા બધા લોકો દક્ષિણના મકાનથી ભયભીત થઈ જતાં હોય છે. હિન્દુ ધર્મ, જ્યોતિષ, વાસ્તુ શાસ્ત્રમાં દક્ષિણ દિશાને અશુભ માનવામાં આવે છે. આપણે એવું વિચારી છીએ કે ઘરનો મુખ્ય દ્વાર દક્ષિણ દિશાની અંદર ન હોવો જોઈએ. ક્યાંયને ક્યાંક દક્ષિણ દિશામાં પગ રાખીને સૂવું પણ ન જોઈએ. આ બધી વસ્તુઓ અશુભ માનવામાં આવે છે.  દક્ષિણ દિશામાં મોઢુ રાખીને પૂજા પણ ન કરવી જોઈએ. દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. માનસિક સમસ્યા ઉત્પન થાય છે. ભૂલવાની ટેવ ઉત્પન થાય છે. લગ્નની સમસ્યા થશે, દાંપત્ય જીવનમાં ઝઘડા વધી જશે, આર્થિક સમસ્યા થશે, મંગળને લગતી સમસ્યા ઊભી થાય છે. આ દિશાને યમની દિશા કહેવામાં આવે છે. 

આ લોકોને ફાયદો કરાવશે મંગળ
તેમણે જણાવ્યું કે, આમાં એક વસ્તુ પોઝિટિવ છે. જે વ્યક્તિનો મંગળ સારો હોય અને એમનું મકાન દક્ષિણ દિશામાં હોય તો તેમને સારો ફાયદો થશે. કારણ કે દક્ષિણ દિશાનો સ્વામી મંગળ છે. મંગળ એ ક્રૂર ગ્રહ ગણવામાં આવે છે. 
 
 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Dharma bhavishyadarshan દક્ષિણ દિશા ધર્મ ભવિષ્ય દર્શન મંગળ ગ્રહ મંગળનું રાશિ પરિવર્તન રાશિભવિષ્ય Bhavishya Darshan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ