ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / these signs of horoscope will be greatly benefitted because of sun's position

તમારા કામનું / સૂર્યને કારણે આ રાશિઓને થશે મોટો ધનલાભ! જાણો આ રાશિઓ વિશે

Published By: Jaydeep Shah

Last Updated: 05:19 PM, 2 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

13 ફેબ્રુઆરીથી સૂર્યની સ્થિતિમાં બદલાવને કારણે આ 5 રાશિઓને મળશે અત્યંત લાભ.

ADVERTISEMENT

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. કોઈપણ વ્યક્તિની કુંડળીમાં સૂર્યનું વિશેષ મહત્વ છે. કુંડળીમાં જ્યારે સુર્ય શુભ સ્થિતિમાં હોય છે ત્યારે વ્યક્તિની કિસ્મત ચમકતા વાર નથી લાગતી. એ જ રીતે જ્યારે કુંડળીમાં સૂર્ય નબળો હોય તો વ્યક્તિએ નોકરી-રોજગાર તથા સ્વાસ્થ્ય સબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સૂર્ય, આગામી 13 ફેબ્રુઆરીના રોજ રાશિ પરિવર્તન કરશે, જેનાંથી 5 રાશીઓના જાતકોને વિશેષ લાભ મળશે.  આવો જાણીએ સૂર્યનું આ ગોચર કઈ રશીઓની કિસ્મત બદલશે? 

મેષ: 
સૂર્યના ગોચરથી આ રાશિના લોકોને શુભ પરિણામો મળશે. ગોચર દરમિયાન, શત્રુઓથી છુટકારો મળશે. નોકરી કે બિઝનેસમાં સમ્માન પ્રાપ્ત થશે. ધન સાથે સંકળાયેલ સમસ્યાનું  સમાધાન મળશે. લગ્નજીવન ખુશહાલ રહેશે. 

મિથુન:
ગોચર દરમિયાન શુભ સમાચાર મળશે. પારિવારિક સદસ્યો સાથેના સંબધો મધુર થશે. નોકરીની તલાશ કારવવાળાઓની મહેનત સફળ થશે. ગોચર દરમિયાન, આત્મવિશ્વાસ વધશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં સુધરશે. 

સિંહ:
સૂર્ય આ રાશિમાં ઉચ્ચ હોય છે.  આવામાં સૂર્યનું આ ગોચર સિંહ રાશિવાળાઓ માટે અત્યંત લાભકારી સાબિત થશે. કાર્યક્ષેત્રમાં માન-સમ્માન તથા આર્થિક લાભ પ્રાપ્ત થશે. બિઝનેસ કરવાવાળાઓને પણ આર્થિક લાભ પ્રાપ્ત થશે. આ ઉપરાંત ધન લાભના અન્ય અવસર પણ મળશે. 

વૃશ્ચિક:
સૂર્યના ગોચરથી નોકરીમાં પરિવર્તનનો શુભ યોગ છે. બિઝનેસમાં આર્થિક પક્ષ મજબૂત થશે. સાથે જ નવી નોકરીની ભેંટ પણ મળી શકે ચઃએ. જીવનસાથી સાથેના સંબંધો મજબૂત થશે. 

કર્ક:
સૂર્યનું ગોચર કર્ક રાશિના લોકો માંતે શુભ સાબિત થશે. પૈસાની અછતથી છુટકારો મળશે. સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. આર્થિક નિવેશથી લાભ થઈ શકે છે. આ ઉપરાંત, અઅ ગોચર લેવડ દેવડમાં પણ સારૂ નીવડશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Planets sun ગ્રહો રાશિ સૂર્ય Dharma

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ