ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Tata Safari EVની ઝલક આવી સામે, 3-3 સ્ક્રીનવાળું ડેશબોર્ડ, ધમાકેદાર ફીચર્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 09:52 PM, 18 September 2026
1/5
ટાટા મોટર્સ તેની ફ્લેગશિપ SUV સફારીનું ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કરવાની તૈયારીમાં છે. તાજેતરમાં ટેસ્ટિંગ દરમિયાન સફારી EV જોવા મળી છે જેમાં કેબિનમાં ત્રણ સ્ક્રીનનું ડેશબોર્ડ દેખાયું છે. ડ્રાઈવર અને મધ્યની ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન સાથે આગળ બેસતા પેસેન્જર માટે પણ અલગ સ્ક્રીન મળશે. આ જ પ્રકારનું ટ્રિપલ સ્ક્રીન સેટઅપ અગાઉ સિએરા EVમાં પણ જોવા મળ્યું હતું.
2/5
ADVERTISEMENT
3/5
4/5
જેના ફીચર્સમાં ડિજિટલ IRVM સાથે ડેશકેમ, 540-ડિગ્રી કેમેરા સિસ્ટમ, ઓટો પાર્ક અસિસ્ટ, વેન્ટિલેટેડ સીટ્સ અને પ્રીમિયમ JBL ઓડિયો સિસ્ટમ મળવાની શક્યતા છે. સેફ્ટી માટે લેવલ-2 ADAS તેમજ વ્હીકલ-ટુ-લોડ (V2L) અને વ્હીકલ-ટુ-વ્હીકલ (V2V) જેવી સુવિધાઓ પણ હોઈ શકે છે. જેનાથી કારની બેટરીથી બીજા ડીવાઈસ કે બીજી EVને પણ ચાર્જ કરી શકાશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
6 ફોટોઝ
Rainfall Forecast / શનિવારે ઉત્તર પ્રદેશ સહિત 18 રાજ્યોમાં ખાબકશે વરસાદ, રાજસ્થાનમાં હાઈ એલર્ટ
ટોપ સ્ટોરીઝ