બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / 'Swastik' means symbol of prosperity, necessary in every auspicious deeds

જ્યોતિષ શાસ્ત્ર / 'સ્વસ્તિક' એટલે સમૃદ્ધિનું પ્રતીક, દરેક શુભ કાર્યોમાં છે જરૂરી, શું છે તેનું વૈદિક મહત્વ? જાણો જ્યોતિષાચાર્ય મુકુંદ પંડ્યાના મુખે

Malay

Last Updated: 12:59 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઇપણ સારા પ્રસંગમાં સ્વસ્તિકનું વિશેષ મહાત્મય રહેલું હોય છું. સ્વસ્તિકને આપણે સાથિયા તરીકે પણ ઓળખીએ છીએ. તો શું છે તેનું મહત્વ અને કેમ તે કરવામાં આવે છે...તેના વિશે આપણે જ્યોતિષાચાર્ય મુકુંદ પંડ્યા પાસેથી જાણીશું.

 

  • હિન્દુ શાસ્ત્રોમાં સ્વસ્તિકનું ઘણું મહત્વ
  • સ્વસ્તિકને શક્તિ અને શાંતિનું માનવામાં આવે છે પ્રતીક
  • સ્વસ્તિક ચિન્હ લગાવવાથી દરેક કામ યોગ્ય રીતે થાય પૂર્ણ 

હિન્દુ ધર્મમાં 'સ્વસ્તિક'ને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરતી વખતે સ્વસ્તિકનું પ્રતીક બનાવવું જરૂરી છે. આના વિના પૂજા શરૂ થતી નથી. સ્વસ્તિકનું પ્રતીક સૌભાગ્યનું સૂચક માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં સ્વસ્તિકના પ્રતીકને ભગવાન વિષ્ણુનું સ્થાન અને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ચંદન, કુમકુમ અથવા સિંદૂરથી સ્વસ્તિક ચિન્હ બનાવવાથી ગ્રહ દોષ દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં સ્વસ્તિકનું પ્રતીક લગાવવાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થઈ જાય છે. આજના ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં  જ્યોતિષાચાર્ય મુકુંદ પંડ્યા આ વિષય પર વધુ માહિતી આપી રહ્યાં છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ