ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / 31 ઓગસ્ટથી પોતાના જ નક્ષત્રમાં આવશે સૂર્ય, આ 4 રાશિઓ પર વરસશે કૃપા

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / 31 ઓગસ્ટથી પોતાના જ નક્ષત્રમાં આવશે સૂર્ય, આ 4 રાશિઓ પર વરસશે કૃપા

Last Updated: 12:38 AM, 29 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજા ગણાતા સૂર્ય દેવ 31 ઓગસ્ટે મઘા નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. કેતુના આધિપત્યવાળા મઘા નક્ષત્રમાં સૂર્યનું આ ગોચર તમામ રાશિઓ પર અસર કરશે.

1/6

photoStories-logo

1. 31 ઓગસ્ટથી પોતાના જ નક્ષત્રમાં આવશે સૂર્ય, આ 4 રાશિઓ પર વરસશે કૃપા

જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય દેવને આત્મવિશ્વાસ, માન-સન્માન, નેતૃત્વ ક્ષમતા, પિતા અને સરકારી ક્ષેત્રના કારક માનવામાં આવે છે. તેથી જ સૂર્યની ચાલ કે નક્ષત્રમાં થતો કોઈપણ ફેરફાર જ્યોતિષીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. સૂર્ય દેવ હાલમાં પોતાની સ્વરાશિ સિંહમાં બિરાજમાન છે અને આગામી 31 ઓગસ્ટે તેઓ મઘા નક્ષત્રમાં ગોચર કરશે. મઘા નક્ષત્રના સ્વામી કેતુ છે અને આ નક્ષત્રનો સંબંધ પિતૃઓ, પ્રતિષ્ઠા અને અધિકાર સાથે જોડાયેલો છે. સૂર્યના આ નક્ષત્ર પરિવર્તનથી મુખ્યત્વે 4 રાશિના જાતકોને મોટો ફાયદો થવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે સૂર્યનું આ નક્ષત્ર ગોચર આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં વધારો કરશે. નોકરીયાત વર્ગને નવી અને મોટી જવાબદારીઓ મળી શકે છે, સાથોસાથ કાર્યસ્થળે વરિષ્ઠ અધિકારીઓ સાથે સંબંધો મજબૂત થશે. લાંબા સમયથી અટકેલા કામો પૂર્ણ થવાના યોગ છે. વેપારીઓ માટે નવી ડીલ કે પ્રોજેક્ટ મળવાની ઉત્તમ તકો સર્જાશે, જે ભવિષ્યમાં નાણાકીય લાભ આપશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. મિથુન

મિથુન રાશિના જાતકો માટે આ પરિવર્તન આર્થિક દ્રષ્ટિએ અત્યંત લાભદાયી સાબિત થશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે અને ભૂતકાળમાં અટવાયેલા નાણાં પરત મળવાની શક્યતા છે. વ્યવસાયિક કામકાજ અર્થે નવા લોકો સાથે મુલાકાત થશે, જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે. નોકરીયાત લોકોને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે યોગ્ય ઓળખ અને પ્રશંસા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સિંહ

સૂર્ય સિંહ રાશિના સ્વામી છે અને હાલમાં આ જ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન સિંહ રાશિના જાતકોમાં નેતૃત્વ ક્ષમતા અને આત્મવિશ્વાસ બુલંદ બનશે. કાર્યક્ષેત્રમાં તમારા વિચારો અને નિર્ણયને વિશેષ મહત્વ આપવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે પણ આ સમયગાળો પ્રોત્સાહક પરિણામો લાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ધનુ

ધનુ રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર શિક્ષણ, કરિયર અને રચનાત્મક (ક્રિએટિવ) ક્ષેત્રોમાં સકારાત્મક પરિણામો લાવશે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું યોગ્ય ફળ મળશે. નવી નોકરીની તલાશ કરી રહેલા યુવાનોને સારી તકો સાંપડશે. ક્રિએટિવ ફિલ્ડ સાથે સંકળાયેલા લોકોના કામની સરાહના થશે અને આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે મજબૂતી આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સૂર્ય ગોચરનું ધાર્મિક મહત્વ અને ઉપાયો

મઘા નક્ષત્ર પિતૃઓ અને પરંપરાઓ સાથે જોડાયેલું હોવાથી આ સમયગાળા દરમિયાન સૂર્ય ઉપાસના કરવી વિશેષ ફળદાયી માનવામાં આવે છે. દરરોજ સવારે તાંબાના પાત્રમાંથી સૂર્યદેવને જળ અર્પિત કરવું જોઈએ. આ ઉપરાંત રવિવારે 'આદિત્ય હૃદય સ્તોત્ર'નો પાઠ કરવો અથવા 'ઓમ ઘૃણિ સૂર્યાય નમઃ' મંત્રનો જાપ કરવો શુભ ગણાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

SuryaGochar NakshatraParivartan Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ