ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / એથર કોનાર્ક: મેટલ બોડી અને ટફ ટેસ્ટ સાથે આવી રહી છે કંપનીનું સૌથી સસ્તુ સ્કૂટર

photo-story

4 ફોટો ગેલેરી

ઓટો / એથર કોનાર્ક: મેટલ બોડી અને ટફ ટેસ્ટ સાથે આવી રહી છે કંપનીનું સૌથી સસ્તુ સ્કૂટર

Last Updated: 10:59 PM, 28 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એથર 29 ઓગસ્ટે પોતાનું સૌથી સસ્તું સ્કૂટર કોનાર્ક લોન્ચ કરશે. જે મેટલ બોડી અને મજબૂત ડ્યુરેબિલિટી સાથે આવશે. તેની કિંમત 1 લાખ રૂપિયાથી નીચે રહેવાની સંભાવના છે.

1/4

photoStories-logo

1. એથર કોનાર્ક

દેશી કંપની એથર એનર્જી ભારતીય માર્કેટમાં પોતાનું નવું સ્કૂટર લાવવા તૈયાર છે. જેમાં 29 ઓગસ્ટે લોન્ચ થનારો આ સ્કૂટર કોનાર્ક કંપનીનો સૌથી સસ્તો મોડલ હશે. આ એથરનો પહેલુ સ્કૂટર છે જે તેના લેટેસ્ટ ઈએલ પ્લેટફોર્મ પર બેસ્ડ છે. જેમાં લોન્ચ પહેલાં જ કંપનીએ તેની ઘણી ડીટેલ જાહેર કરી દીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. ડ્યુરેબિલિટી

આ સ્કૂટરની સૌથી નવી ડીટેલ તેની ડ્યુરેબિલિટીને લગતી છે. જેમાં એથરે કોનાર્કનો નવો વીડિયો શેર કર્યો છે જેમાં સ્કૂટરની ભીડંત પહેલવાનો સાથે થતી જોવા મળે છે. કંપનીએ પહેલેથી જ કન્ફર્મ કર્યું હતું કે આ સ્કૂટર મેટલ બોડી સાથે આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/4

photoStories-logo

3. માસ માર્કેટ સ્કૂટર

કોનાર્ક કંપનીનું પહેલુ માસ માર્કેટ સ્કૂટર છે. રિઝ્ટા દ્વારા કંપનીએ સેલ્સના નવા આંકડા અનટચ છે પરંતુ કોનાર્કને વધુ મોટા યુઝર્સ આધાર માટે તૈયાર કરવામાં આવી રહ્યુ છે. વીડિયોમાં ડ્રોપ ટેસ્ટ, લોડ ટેસ્ટ, શેકિંગ, વાઇબ્રેશન અને 1 લાખ કિલોમીટર સુધીની રાઇડિંગનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. આ સાથે જ ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ માટે પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ બતાવે છે કે એથર એવું સ્કૂટર લાવી રહી છે જે રોજિંદા જીવનની બધી પડકારો માટે તૈયાર હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. કિંમત

આ સ્કૂટરમાં સ્ટીલ ચેસિસ, સ્વિંગઆર્મ માઉન્ટેડ મોટર, 14 ઇંચનું આગળનું વ્હીલ અને 12 ઇંચનું પાછળનું વ્હીલ મળશે. એવો અંદાજ છે કે તેની કિંમત 1 લાખ રૂપિયાના બજેટમાં રહી શકે છે. કંપની તેને મલ્ટિપલ બૅટરી ઓપ્શન સાથે લોન્ચ કરશે જેથી અલગ-અલગ યુઝર્સને લક્ષ્ય બનાવી શકાય. આ સાથે જ કનેક્ટિવિટી સંબંધિત ફીચર્સ પણ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ather scooter Ather Konarc cheapest scooter
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ