ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સાધુનાં વેશમાં ડ્રગ્સ સપ્લાય કરતો વોન્ટેડ આરોપી ઝડપાયો, ફિલ્મી ઢબે ધરપકડ
Last Updated: 07:36 PM, 11 November 2025
ADVERTISEMENT
સુરત: શહેરની SOG ટીમે લાંબા સમયથી ફરાર રહેલા ડ્રગ્સના વોન્ટેડ આરોપીને મુંબઇમાંથી ઝડપી પાડ્યો છે. માહિતી મુજબ, આરોપી ઇશાક અલી સૈયાદ છેલ્લા કેટલાક મહિનાથી સાધુના વેશમાં મહારાજ તરીકે ઓળખ આપી લોકોની આંખમાં ધૂળ ઝોકી રહ્યો હતો.
ADVERTISEMENT
પોલીસ સૂત્રો અનુસાર, આ આરોપીએ ડ્રગ્સ વેચાણના ધંધા માટે પોતાનું હિન્દુ નામ “મહારાજ” રાખ્યું હતું જેથી કોઈને શંકા ન જાય. લગભગ નવ મહિના પહેલા સુરત પોલીસે બિલ્ડર ભરત પટેલની ધરપકડ કરી હતી. તેની પુછપરછ દરમિયાન ઇશાક અલી સૈયાદ ઉર્ફે મહારાજનું નામ સામે આવ્યું હતું.

ADVERTISEMENT
સુરત SOGની ટીમ મુંબઇ પહોંચી
નામ બહાર આવતા જ અલી સૈયાદ સાઉદી અરેબિયા ભાગી ગયો હતો. તાજેતરમાં તે ગુપ્ત રીતે મુંબઇ પરત આવ્યો હતો. માહિતી મળતા જ સુરત SOGની ટીમ મુંબઇ પહોંચી અને રેસી હુમલો કરીને તેને મુંબઇ ખાતેથી ઝડપી પાડ્યો. પોલીસે આરોપીને સુરત લાવી વધુ પુછપરછ શરૂ કરી છે. SOG હવે તપાસ કરી રહી છે કે આરોપી સાથે અન્ય કોઈ નેટવર્ક અથવા સાથીદાર જોડાયેલા છે કે નહીં.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સુરતીઓ રોજનું 200 કિલો નકલી પનીર ઝાપટી જતા, સુરભી ડેરીનો ભાંડો ફુટ્યો
મુખ્ય મુદ્દા:
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT