ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / saif ali khan amrita singh ex wife success credit

VIRAL / કરિના નહીં પરંતુ EX પત્ની અમૃતા સિંહને આપી સેફે પોતાના કરિયરની સફળતાની ક્રેડિટ

Published By: Krupa

Last Updated: 05:16 PM, 7 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ એક્ટર સેફ અલી ખાને પોતાના દમદાર અભિનય માટે ઓળખાય છે. સૈફે પોતાના કિરદારની સાથે સતત બદલાવ પણ લાવ્યો છે. આ વચ્ચે સૈફે વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સમાં સરતાજ જેવો દમદાર રોલ નિભાવ્યો છે.

ADVERTISEMENT

સૈફ અલી ખાનનું કહેવું છે કે એની પૂર્વ પત્નીએ એને કામને ગંભીરતાથી લેતા શીખવાડ્યું છે. 

એક મીડિયા રિપોર્ટને આપેલા ઇન્ટરવ્યૂમાં સૈફ અલી ખાને પોતાની લાઇફથી જોડાયેલી ઘણી વાતો શેર કરી. સૈફે પોતાની લાઇફના ઘણા ઊતાર ચઢાવ માટે જણાવ્યું. સાથે જ સૈફ અલી ખાને પોતાની સફળતાની ક્રેડિટ પોતાની પૂર્વ પત્ની અમૃતા સિંહને આપી. 

કામને ગંભીરતનાથી લેતા શીખવાડ્યું
સૈફ અલી ખાને કહ્યું, 'હું ઘરેથી ભાગી ગયો હતો અને 20 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા હતા. હું મારી પૂર્વ પત્ની અમૃતા સિંહે ક્રેડિટ આપવા ઇચ્છીશ, કારણ કે માત્ર એને જ મને કામની ગંભીરતાથી લેતા શીખવાડ્યું. એને કહ્યું હતું કે તમે હસતા હસતા તમારા કામને ટાળી શકો નહીં.'

જણાવી દઇએ કે સૈફ અલી ખાનની છેલ્લી ફિલ્મ લાલ કપ્તાન હતી. આ ફિલ્મમાં સૈફના લુકની ખૂબ ચર્ચા થઇ પરંતુ ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકોને આકર્ષિત કરવા નિષ્ફળ રહી. બૉક્સ ઑફિસ પર પણ ફિલ્મ વધારે કમાલ દેખાડી શકી નહીં. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Kareena Kapoor Saif Ali Khan amrita singh અમૃતા સિંહ કરિના કપૂર સૈફ અલી ખાન Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ