ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Bollywood / saand ki aankh movie celeb and fan reaction twitter taapsee pannu bhumi pednekar
ADVERTISEMENT
ADVERTISEMENT
બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નૂ અને ભૂમિ પેડનેકર સ્ટાર ફિલ્મ સાંડની આંખ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મ ઉત્તર પ્રદેશના બાગપતની શૂટર દાદીઓ ચંદ્રો અને પ્રકાશી તોમરની જીંદગી અને મોટી ઉંમરની બેમિસાલ શૂટર બનવાની કહાની છે. સાંડની આંખનું ક્લેશ અક્ષય કુમારની હાઉસફુલ 4 અને રાજકુમાર રાવની મેડ ઇન ચાઇના સાથે છે.
સાંડની આંખનું ટ્રેલર આવ્યું ત્યારથી જ તે ફિલ્મ ચર્ચામાં છે. તાપસી અને ભૂમિનું લુક્સ અને નાની ઉંમરમાં એમની 60 વર્ષની મહિલાઓનું કિરદાર નિભાવવાની ચર્ચા દરેક તરફ થઇ અને એની પર ખૂબ વિવાદ પણ થયો. પરંતુ હવે જ્યારે આ ફિલ્મ રિલીઝ થઇ ગઇ છે, તો લોકો એનાથી ખૂબ ઇમ્પ્રેસ લાગી રહ્યા છે.
ADVERTISEMENT
બોલીવુડ સેલેબ્સથી લઇને ફેન્સ સુધી તાપસી પન્નૂ અને ભૂમિ પેડનેકરની આ ફિલ્મના દીવાના થઇ ગયા છે. ટ્વિટર પર તાપસી અને ભૂમિની એક્ટિંગના ખૂબ વખાણ થઇ રહ્યા છે. આ સાથે જ ફિલ્મની કહાની, ડિરેક્શન અને સપોર્ટિંગ એક્ટર્સના પણ વખાણ થઇ રહ્યા છે. જુઓ લોકોએ સાંડની આંખ માટે શું કહ્યું-
#SaandKiAankh looks so promising. From the trailer to the songs. And the camaraderie between @bhumipednekar and @taapsee is top notch, both on and off screen. So proud of you both. My family and friends cant stop raving. Will watch it soon. Kudos @tushar1307 👏🤗 @ItsViineetKumar
— Ayushmann Khurrana (@ayushmannk) October 24, 2019
ADVERTISEMENT
‘’Tau ka naam nahin aap ka naam likheya se Prakashi Chandro Tomar! ‘’ And every reason that it should be written. Enjoyed watching #SaandKiAankh Inspiring, funny and emotional. Well done @taapsee @bhumipednekar @prakashjha27 @tushar1307 and the whole team.
— Sunil Grover (@WhoSunilGrover) October 22, 2019
ADVERTISEMENT
Watched #saandkiaankh tonight at Kolkata screening and I felt inspired and entertained!! @taapsee and @bhumipednekar you two nailed it.@RelianceEnt @SVFsocial pic.twitter.com/68PCGielRI
— Madhumita (@madhumitact) October 22, 2019
ADVERTISEMENT
World is best movie 😎😘#SaandKiAankh. many congratulations on hitting the bulls eye. @taapsee @bhumipednekar congratulations mam all time favorite 😍😘😘😘😎😎😎
— kuldeepdayma (@kuldeepdayma10) October 24, 2019
ADVERTISEMENT
So heartening to see a film lead by women claim it's space on the Diwali weekend. This is change. Go with your families and watch the powerful #saandkiaankh featuring two of the best actors of their generation @taapsee and @bhumipednekar Let's hit bull's eye this Diwali!🎯
— Alankrita Shrivastava (@alankrita601) October 24, 2019
Awesome job indeed #SaandKiAankh Respect from #Pakistan
— Safi Khan (@SafiKhanChanger) October 24, 2019
Watched #saandkiaankh movie last night. It's such a touching inspiring story with full entertainment.
— Manish Sisodia (@msisodia) October 23, 2019
A must watch movie for all. Great work by @taapsee and @bhumipednekar
તમને જણાવી દઇએ કે ફિલ્મ સાંડની આંખમાં તાપસી અને ભૂમિ ઉપરાંત વિનીત કુમાર સિંહ અને પ્રકાશ ઝા એ કામ કર્યું છે. એને ડાયરેક્ટર તુષાર હિરાનંદાનીએ બનાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ