ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / GSSSB Bharti 2025 : આરોગ્ય વિભાગમાં ભરતીની તક, સીધો 40 હજાર રૂપિયા પગાર
Last Updated: 07:56 PM, 6 October 2025
ADVERTISEMENT
ગુજરાતમાં યુવાનો મોટી સંખ્યામાં સરકારી નોકરીની તૈયારીઓ કરી રહ્યા છે. હવે તેવા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. કેમ કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ડેન્ટલ ટેક્નીશિયન વર્ગ - 3ની 17 અને 04 એમ કુલ 21 જગ્યાઓ માટે ભરતી પાડી છે. હેલ્થ એન્ડ ફેમીલી વેલ્ફેર ડીપાર્ટમેન્ટ તરફથી આ ભરતી પાડવામાં આવી છે. તેમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ચાલો તેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ વિશે જાણીએ.
ADVERTISEMENT
આ ભરતીમાં હેલ્થ એન્ડ ફેમીલી વેલ્ફેર ડીપાર્ટમેન્ટમાં અધિક નિયામક તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગમાં 17 અને અધિક નિયામક તબીબી સેવાઓ પ્રભાગમા 4 એમ કુલ 21 જગ્યાઓ માટે ભરતી પડી છે. જેમાં અરજી કરનાર ઉમેદવાર 18 વર્ષથી નાનો અને 33 વર્ષથી મોટો ન હોવો જોઈએ. અનામત કેટેગરી અને દિવ્યાંગ લોકોને વય મર્યાદામાં 5 થી લઇ 20 વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT