ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઈન્ડિયન આર્મીમાં નોકરીની તક જવા ન દેતા, જાણો લાયકાતથી લઇને પગારધોરણ
Last Updated: 01:08 PM, 4 October 2025
ADVERTISEMENT
ભારતીય સેનામાં નવી ભરતી પડી છે. ડાયરેક્ટોરેટ જનરલ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ગ્રુપ C માટે ભરતી પાડવામાં આવી છે. જેમાં યુવાનોને આર્મી બેઝ પર મોકલવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો 4 ઓક્ટોબરથી એટલે કે આજથી આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. જેમાં ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જેની સબમિશન કરવાની છેલ્લી તારીખ 24 ઓક્ટોબર 2025 રાખવામાં આવી છે.
ADVERTISEMENT
આ ભરતીમાં ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયર્સના કોર્પ્સમાં લોઅર ડિવિઝન ક્લાર્ક, ફાયરમેન, વાહન મિકેનિક, ફિટર, વેલ્ડર, ટ્રેડ્સમેન, કૂક અને ઇલેક્ટ્રિશિયન જેવા ગ્રુપ C ની કુલ 194 જગ્યા માટે પગાર ધોરણ 5,200 થી 20,200 રૂપિયા પ્રતિ માસ છે. તેમાં લેખિત પરીક્ષા, શારીરિક, કૌશલ્ય પરીક્ષણ, ડોક્યુમેન્ટ વેરીફિકેશન દ્વારા પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT