બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ધોરણ 10-12 પાસ ઉમેદવારો માટે સોનેરી તક, રેલવેમાં ગ્રુપ D સહિત વિવિધ જગ્યાઓ ભરતી
Last Updated: 08:19 PM, 3 October 2025
ઉત્તર મધ્ય રેલવેના રેલવે રિક્રૂટમેન્ટ સેલ દ્વારા 2025 માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી સ્પોર્ટ્સ કોટા હેઠળ થશે અને માત્ર પ્રતિભાશાળી તેમજ સિદ્ધિ પ્રાપ્ત ખેલાડીઓને અરજી કરવાની તક મળશે. કુલ 46 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. અરજી કરવાની પ્રક્રિયા આજે એટલે કે 3 ઓક્ટોબર 2025થી શરૂ થઈ ગઈ છે, જ્યારે છેલ્લી તારીખ 2 નવેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ભરતીમાં રેસલિંગ, હોકી, વેઈટલિફ્ટિંગ, કબડ્ડી, ટેબલ ટેનિસ, સ્વિમિંગ, બાસ્કેટબોલ, એથ્લેટિક્સ, ક્રિકેટ, બોક્સિંગ, જિમ્નાસ્ટિક, લોન ટેનિસ, જ્યૂડો અને શૂટિંગ જેવા રમતોના ખેલાડીઓને સામેલ થવાની તક મળશે.
ADVERTISEMENT

ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ઉમેદવારોની પસંદગી રમતગમતની સિદ્ધિઓના મૂલ્યાંકન અને ટેસ્ટના આધારે કરવામાં આવશે.
વધુ વાંચો : ફોનને ફ્રિજ પર રાખીને ચાર્જ કરનારા ચેતજો! એક નાની ભૂલથી આવશે મોટી સમસ્યા
ઓનલાઇન અરજી માટે વેબસાઈટ : www.rrcpryj.org
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.