ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / દેશની આ મોટી બેંક પર RBIનો મોટો હથોડો! ફટકાર્યો અધધધ 66 લાખનો દંડ, તમારું પણ ખાતું છે આ બેંકમાં?

photo-story

4 ફોટો ગેલેરી

કાર્યવાહી / દેશની આ મોટી બેંક પર RBIનો મોટો હથોડો! ફટકાર્યો અધધધ 66 લાખનો દંડ, તમારું પણ ખાતું છે આ બેંકમાં?

Last Updated: 07:26 PM, 4 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંક ઓફ બરોડા પર દંડ લગાવ્યો છે. જેમાં RBIની તપાસમાં આ બેંકની અમુક ગેરરીતિઓ સામે આવતા આ દંડ લગાવ્યો છે.

1/4

photoStories-logo

1. બેંક ઓફ બરોડા પર દંડ

જો આપણું એકાઉન્ટ એવી બેન્કમાં હોય કે એ બેન્કમાંથી લોન લીધેલી હોય જે બેન્ક પર તાજેતરમાં RBI દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોય તો અમુક ગ્રાહકો ચિંતામાં મુકાઈ શકે છે. જેમાં અત્યારે ભારતીય રિઝર્વ બેંકે (RBI) બેંક ઓફ બરોડા પર દંડ લગાવ્યો છે. ચાલો આ દંડ પાછળનું કારણ જાણીએ અને તમારા પર તેની કોઈ અસર થશે કે નહીં તે પણ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. RBI એ બેંક પર દંડ કેમ લગાવ્યો?

RBI તપાસમાં બહાર આવ્યું છે કે બેંક અમુક ફરજિયાત KYC અને લેન્ડર્સ માટે ફેર પ્રેક્ટિસ કોડનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ હતી. જેના કારણે દંડ લગાવવામાં આવ્યો હતો. આ સિવાય તપાસમાં એ પણ સામે આવ્યું છે કે અમુક લોન ખાતાઓ પર વ્યાજ દરો નક્કી કરેલી લીમીટ કરતાં વધી ગયા હતા. તથા અમુક ગ્રાહકોના KYC રેકોર્ડ સમયસર અપલોડ કરવામાં આવ્યા ન હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/4

photoStories-logo

3. દરેક આરોપો થયા સાચા સાબિત

આ અંગે RBI તપાસ દરમિયાન નિયમોના પાલનમાં ખામીઓ મળી આવી હતી. જેના કારણે RBI એ બેંક ઓફ બરોડાને ખુલાસો કરવા માટે નોટિસ મોકલી હતી. હવે તે અંગે RBI એ આરોપોને સાચા માન્યા અને આ બેંક પર 63.60 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. ગ્રાહકોને કોઈ સમસ્યા થશે?

બેંક દ્વારા નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતાને કારણે RBI એ આ કાર્યવાહી કરી છે. આથી આ દંડ કસ્ટમરના બેંક ખાતાઓને કોઈપણ રીતે અસર કરશે નહીં. જેમાં કસ્ટમરને હાલમાં બેંક તરફથી મળતી બધી સર્વિસ પહેલાની જેમ ચાલુ રહેશે. આ કાર્યવાહી કસ્ટમરને કોઈપણ રીતે અસર નહીં કરે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bank of Baroda RBI Rules Violate
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ