બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / ranu mondal sung shah rukh khan film dilwale dulhania le jayenge song on diwali 2019
ADVERTISEMENT
પોતાના સુંદર અવાજથી લાખો લોકોનું દિલ જીતનાર રાનૂ મંડરનું ગીત 'તેરી મેરી કહાની' હજુ પણ સંગીત પ્રેમીઓના મોઢે છવાયેલું છે. એમનું આ ગીત હિમેશ રેશમિયાની ફિલ્મ 'હેપ્પી હાર્ડી ઔર હીર'નું છે. 'તેરી મેરી કહાની' હીત ગાયા બાદ રાનૂ પોતાના બીજા એક ગીતના કારણે ચર્ચામાં રહી ચુકી છે. એક વખત ફરીથી એને ફેન્સ માટે ગીત ગાયું છે. એને આ હીત દિવાળીના તહેવાર પર ગાયું છે.
સોશ્યલ મીડિયા સેન્સેશન રાનૂ મંડલ દિવાળીના ખાસ પ્રસંગે મહેમાન તરીકે બંગાળી ટેલિવિઝન શો 'કૉમેડી સ્ટાર્સ'માં પહોંચી. અહીંયા એને પોતાની લાઇફ માટે ઘણી બધી વાત કરી, સાથે જ એમને અભિનેતા શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ 'દિલ વાલે દુલ્હનિયા લે જાયેગે'નું ગીત પણ ગાયું. એને આ ફિલ્મનું 'તુજે દેખા તો યે જાના સનમ' ગીત ગાયું અને ખૂબ તાળીઓ પાડી. રાનૂ મંડલ સ્ટેજ પર લાઇવ પર્ફોમન્સ આપતી જોવા મળી.
ADVERTISEMENT
ADVERTISEMENT
શો 'કૉમેડી સ્ટાર્સ'માં રાનૂ મંડલની લાઇવ પર્ફોમન્સનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. એનો આ વીડિયોનો dailyhunt_official નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટે શેર કર્યો છે. વીડિયોમાં રાનૂના અવાજમાં 'તુજે દેખા તો યે જાના સનમ' ગીત સાંભળ્યા બાદ શો માં મોજૂદ દર્શક તાળીઓ પાડવા લાગે છે. સોશ્યલ મીડિયા યૂઝર્સ રાનૂ મંડલનો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યો છે.
ADVERTISEMENT
તમને જણાવી દઇએ કે રાનૂ મંડલ પોતાના એક વીડિયો દ્વારા જ રાતોરાત સુપરસ્ટાર બની હતી. આ વીડિયોમાં એ લતા મંગેશકરનું એક પ્યાર કા નગમા હે ગીત ગાતી જોવા મળી રહી છે.
ત્યારબાદ રાનૂ મંડલે હિમેશ રેશમિયાની ફિલ્મ 'હેપ્પી હાર્ડી અને હીર'માં ગીત ગાઇને ચર્ચામાં રહી. હિમેશે પણ રાનૂને કામ આપીને એની લાઇફમાં બદલાવ કર્યો છે. નોંધનીય છે કે રાનૂનું ગીત સમગ્ર દેશમાં ફેમસ થયા બાદ એના નામથી એક ફેસબુક અકાઉન્ટ બનાવવામાં આવ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.