ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Odisha : A Man Found Cobra Snake Inside Courier Parcel

VIDEO / ઓનલાઇન મંગાવેલ સામાનના બોક્સમાં નીકળી એવી ચીજ કે ગામ થયું દોડતું

Published By: Kavan

Last Updated: 04:27 PM, 26 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશાના મયુરભંજ જિલ્લામાં એક વ્યક્તિ સાથે ચોંકાવનારી ઘટના બની છે. હકીકતમાં, જિલ્લાના રાયરંગપુરના એક વ્યક્તિ દ્વારા તેના ઘરે કુરિયર પાર્સલ ખોલતાની સાથે જ તેમાંથી એક કોબ્રા સાપ બહાર આવ્યો. જોકે, સાપને તેણે કોઈ ઇજા પહોંચાડી ન હતી અને બાદમાં વન વિભાગ દ્વારા સાપને બચાવવામાં આવ્યો અને જંગલમાં છોડી દેવાયો હતો.

ADVERTISEMENT

ઓનલાઇન સામાનના ઓર્ડરમાં નિકળ્યો કોબરા 

મળતી માહિતી મુજબ, વ્યક્તિએ ઓનલાઇન સામાનનો ઓર્ડર આપ્યો હતો. પછી કુરિયર પાર્સલમાં સાપ બહાર આવ્યો. આ જોઈને તે માણસે બૂમ પાડી. માણસની બૂમ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને પાર્સલ જોઇને તેઓ પણ આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. 

મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા

ઉલ્લેખનીય છે કે, ઓનલાઇન ખરીદીના બોક્સમાંથી કોબરા સાપ નિકળ્યાની ઘટનાના સમાચાર આસપાસના લોકો સુધી પહોંચતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા. જો કે, આ અંગેની જાણ સ્થાનિક વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની એક ટીમ ઘટના સ્થળે તાત્કાલિક અસરથી આવી પહોંચ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Cobra snake courier parcel odisha કોબરા ગુજરાતી ન્યૂઝ Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ