બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / new opportunities for jobs and business, work keeping in mind the benefits and losses, horoscope
Last Updated: 05:16 PM, 12 March 2024
આજનું પંચાંગ
12 03 2024 મંગળવાર
માસ ફાગણ
પક્ષ સુદ
તિથિ ત્રીજ
નક્ષત્ર રેવતી
યોગ બહ્મ
કરણ તૈતિલ
રાશિ મીન (દ.ચ.ઝ.થ.) રાત્રે 8:28 પછી મેષ (અ.લ.ઈ.)
ADVERTISEMENT
મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને નોકરી-ધંધામાં સારી પ્રગતિ જણાય તેમજ કુટુંબ પરિવારમાં સુમેળ જણાય અને જમીન-મકાનના પ્રશ્નોમાં ગૂંચવણ ઊભી થાય, લાભ-હાનિને ધ્યાનમાં રાખી કામ કરવું
વૃષભ (બ.વ.ઉ.)
સાથી કર્મચારીથી સાધારણ પરેશાની રહેશે અને સંપત્તિને લગતા પ્રશ્નોનો સારો ઉકેલ આવશે તેમજ સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે
ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ.)
ઈમાનદારીની કસોટી થાય વિજય આપનો થાય અને મિત્રોની મદદથી કાર્ય સરળ બનાવી શકશો તેમજ જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે, મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે
કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોને કામકાજમાં સાથી મિત્રોનો સહયોગ મળશે તેમજ નોકરી-ધંધા માટે નવી તકો મળશે અને કરેલા કાર્યોમાં યશ અને સફળતા મળશે, સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે
ADVERTISEMENT
સિંહ (મ.ટ.)
સિંહ રાશિના જાતકોને માન-સન્માન અને આબરૂમાં વધારો થાય તેમજ કોર્ટ કેસ કે મગજમારીથી દૂર રહેવું અને નોકરી-ધંધામાં પ્રગતિના યોગો જણાય, કોઈપણ નિર્ણય સમજી-વિચારીને કરવો
કન્યા (પ.ઠ.ણ.)
નાના-મોટા રોકાણ માટે સમય ઉત્તમ નથી અને મિત્રોના સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે તેમજ નોકરીમાં મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે અને ગુસ્સા ઉપર કાબૂ રાખશો તો જ કામ સુધરશે
ADVERTISEMENT
તુલા (ર.ત.)
તુલા રાશિના જાતકોને નોકરી-ધંધામાં ઉજ્જવળ તકો મળશે તેમજ કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું અને લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું તેમજ કરેલી મહેનત સારું ફળ આપશે
વૃશ્ચિક (ન.ય.)
ઘરમાં નવી વસ્તુઓ માટે ખર્ચ કરવો પડે અને નોકરીમાં બઢતી અને મનપસંદ સ્થાન પ્રાપ્તિ મળે તેમજ કાયદાકીય રીતે સાવચેતી રાખવી અને પરિવાર સાથેના સંબંધોમાં સુધારો જણાય
ADVERTISEMENT
ધન (ભ.ધ.ફ.ઢ.)
વ્યવસાયમાં આવકના નવા રસ્તાઓ મળે અને અંગત સમસ્યાઓમાં તકલીફો જણાય તેમજ સંપત્તિને લગતા પ્રશ્નોમાં સારું સમાધાન મળે, નોકરીયાતને કામનો બોજો વધે
મકર (ખ.જ.)
ભાગીદારીમાં વૈચારિક મતભેદો સર્જાય અને પ્રેમ પ્રસંગોમાં નિષ્ફળતાના પ્રસંગો ઉભા થાય તેમજ અભ્યાસ કે નોકરી અર્થે વિદેશ પ્રવાસનું આયોજન થાય, લોન કે કરજ લેવું પડે તો સાવધાની રાખવી
ADVERTISEMENT
કુંભ (ગ.શ.સ.ષ.)
પિતા-પિતરાઈ સાથેના સંબંધોમાં સુધારો જોવા મળે અને આરોગ્ય બાબતે સાવચેતી રાખવી તેમજ નવા કામકાજમાં ભાગીદારીથી લાભ થાય, સંતાન બાબતની ચિંતામાં વધારો થાય
મીન (દ.ચ.ઝ.થ.)
આર્થિક સ્થિતિમાં સુધારો અને રાહત અનુભવાય અને વારસાઈ મિલકતોનો ઉકેલ આવે તેમજ નાના-મોટા પ્રવાસના આયોજનો થાય અને સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય અને કામ સુધરે
વાંચવા જેવું: હથેળીમાં આ રેખા હોય તો સમજી જજો કે લવ મેરેજના બનશે સંયોગ, પણ આ 5 બાબતોનું રાખવું પડશે ધ્યાન
શુભાંક - આજનો શુભ અંક છે 3
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10:47 થી બપોરે 2:10 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3:00 થી સાંજે 4:30 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.