ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / વાસુદેવથી માધવ સુધી શ્રીકૃષ્ણના 108 નામ કેમ પડ્યા? જન્માષ્ટમી પર જાણો દરેક નામનો ખાસ અર્થ!
Last Updated: 02:31 PM, 4 September 2026
ADVERTISEMENT
હિંદુ ધર્મમાં ભગવાન શ્રીકૃષ્ણના 108 નામોનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ નામોને ‘અષ્ટોત્તરશતનામાવલી’ તરીકે ઓળખવામાં આવે છે. જોકે પૌરાણિક ગ્રંથોમાં શ્રીકૃષ્ણના સૈંકડો નામોનો ઉલ્લેખ મળે છે. જન્માષ્ટમીના પાવન અવસર પર જાણો શ્રીકૃષ્ણના 108 નામ અને તેમના ખાસ અર્થ.
ADVERTISEMENT
હિંદુ ધર્મમાં 108 અંકને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ભગવાનના નામ અથવા મંત્રનો જાપ સામાન્ય રીતે 108 વખત કરવાની પરંપરા છે. ભગવાનના નામના જાપ માટે ઉપયોગમાં લેવાતી માળામાં પણ 108 મણકા હોય છે. આ માળા રુદ્રાક્ષની હોય કે તુલસીની હોય તેમાં 108 મણકા રાખવાની પરંપરા છે. આ જ કારણથી શ્રીકૃષ્ણના 108 નામોની વિશેષ નામાવલી પણ પ્રચલિત છે.
ADVERTISEMENT

શ્રીકૃષ્ણના દરેક નામ તેમની કોઈ ખાસ વિશેષતા સાથે જોડાયેલું છે. ક્યાંક તેઓ યશોદાના લાડલા તરીકે ઓળખાય છે તો ક્યાંક ગોપીઓના પ્રિય છે. ક્યાંક તેઓ કન્સ અને અસુરોના સંહારક છે તો ક્યાંક ભક્તોના રક્ષક તરીકે ઓળખાય છે. આ નામોમાં તેમના બાળ સ્વરૂપથી લઈને વિશ્વરૂપ અને ગીતા ઉપદેશક સુધીના અનેક સ્વરૂપોનો ઉલ્લેખ જોવા મળે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ જન્માષ્ટમી પર ગ્રહોનો મહાસંયોગ, માલવ્ય-બુધાદિત્ય અને હંસ રાજયોગથી 9 રાશિઓ માટે બનશે ધનલાભના યોગ!
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો