ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:30 PM, 11 November 2025
ADVERTISEMENT
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે મતદાન પૂર્ણ થતાં જ વિવિધ સર્વે એજન્સીઓએ એગ્ઝિટ પોલ જાહેર કર્યા છે. આ પોલ્સમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી પાર્ટી પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીને મોટો ઝટકો લાગી શકે છે. લાંબા સમય સુધી બિહારનો સીધો પ્રવાસ, પદયાત્રા અને વોટરો સાથે સીધો સંપર્ક સ્થાપિત કર્યા બાદ પીકેએ ઊંચી અપેક્ષાઓ સાથે પોલિટિકલ એન્ટ્રી કરી હતી. પરંતુ પ્રાથમિક અંદાજમાં સીટનું પ્રદર્શન નબળું રહેવાની શક્યતા બતાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT

10 ગણતરીની મુખ્ય સર્વે એજન્સીઓમાં એકેયે પણ જન સુરાજને 10 સીટો આપેલી નથી.
ADVERTISEMENT
અહીં 5 સીટનું અંદાજ રાખનાર પલ્સ પલ્સ સર્વે સૌથી વધુ ગણાય છે.છતાં પણ આ આંકડો પાર્ટીની આશાઓથી ઘણો ઓછો છે. 243 બેઠકોવાળી વિધાનસભામાં બહુમતીનો આંકડો 122 છે.
ADVERTISEMENT
બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે, અને સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષ અથવા ગઠબંધનને 122 નો જાદુઈ આંકડો પ્રાપ્ત કરવો આવશ્યક છે. હાલમાં રાજ્યમાં JDU અને BJP ની આગેવાની હેઠળની NDA સરકાર શાસન કરે છે, જેમાં RJD નેતા તેજસ્વી યાદવ વિપક્ષના નેતાનું પદ સંભાળે છે.
વધુ વાંચો; સાધુનાં વેશમાં ડ્રગ્સ સપ્લાય કરતો વોન્ટેડ આરોપી ઝડપાયો, ફિલ્મી ઢબે ધરપકડ
ADVERTISEMENT
હાલમાં, બિહાર વિધાનસભામાં BJP પાસે 80 ધારાસભ્યો છે, RJD પાસે 77, JDU પાસે 45 અને કોંગ્રેસ પાસે 19 ધારાસભ્યો છે. વધુમાં, CPI(ML) પાસે 11, HAM પાસે 4, CPI(M) પાસે 2, CPI(M) પાસે 2, AIMIM પાસે 1 અને બે અપક્ષ ધારાસભ્યો હાજર છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT