ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના નામે એક નવી સિદ્ઘિ દાખલ કરી છે, ધોનીએ ટીમ ઇન્ડિયા માટે એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે સિક્સર ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. ધોનીએ શનિવારના ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ હૈદરાબાદના રાજીવ ગાંધી આતંરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ડેયિયમમાં રમાઇ રહેલી સીરિઝની પહેલી ODIના મેચમાં 38મી ઑવરમાં નાથન કૂલ્ટર નાઇલના બૉલ પર સિક્સર ફટકારીને આ સિદ્ઘિ મેળવી છે.
સંકળાયેલા મુદ્દાઓ