બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / ભારત / MRF scales Rs 1.5-lakh mark to be India's most expensive stock

શેરબજાર બ્લડબાથ / કાશ ! આ શેર લીધો હોત તો? એક શેરના મળ્યાં 1.50 લાખ, રોકાણકારો રાતોરાત બની ગયા કરોડપતિ

Hiralal

Last Updated: 08:53 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરબજારના આજના બ્લડબાથમાં MRFના શેરની આકાશી છલાંગ જોવા મળી હતી. MRFના શેર પ્રતિ શેર દીઠ 1.50 લાખને પાર કરી ગયાં હતા.

  • શેરબજારના બ્લડબાથમાં MRFના શેરની આકાશી છલાંગ 
  • MRFના શેરે ઈતિહાસ રચ્યો 
  • એક શેરની કિંમત થઈ 1.50 લાખ રુપિયા
  • છેલ્લે 1.34 લાખ પર બંધ થયો 

બુધવારે શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સમાં 1600 અને નિફ્ટીમાં 460 પોઈન્ટનો કડાડો જોવા મળ્યો હતો. સૌથી મોટો ઘટાડો તો બેન્ક નિફ્ટીમાં થયો હતો, જે 2000 પોઈન્ટ જેટલો તૂટ્યો હતો. શેરબજારના બ્લડબાથની વચ્ચે એક શેર તો ઈતિહાસ રચી દીધો અને તેના રોકાણકારોને ખિસ્સા છલકાઈ ગયા હતા. 

MRFનો શેર 1.50 લાખને પાર કરી ગયો 
ટાયર બનાવતી દેશની મોટી કંપની MRFનો શેર 1.50 લાખ પ્રતિ શેરને પણ પાર કરી ગયો. ભારતીય શેરબજારમાં સૌથી મોંઘો સ્ટોક એમઆરએફએ આજે ઇતિહાસ રચ્યો હતો. ઈન્ટ્રાડે દરમિયાન કંપનીના શેરનો ભાવ 10 ટકા એટલે કે 13520.7 રુપિયા વધીને 1.50 લાખની કિંમતે પહોંચ્યો હતો. એક શેરનો આ સૌથી વધારે કિંમત છે. 

ચઢ્યાં બાદ કેટલો નીચે આવ્યો MRFનો શેર 
દોઢ લાખને પાર કર્યાં બાદ એમઆરએફના શેર પ્રતિ શેર દીઠ 1,34,600 રુપિયા પર બંધ રહ્યો હતો. 

MRFનું માર્કેટ કેપ ) 57 હજાર કરોડ રૂપિયા થયું 
કંપનીનું માર્કેટ કેપ (એમઆરએફ માર્કેટ કેપિટલાઇઝેશન) 57 હજાર કરોડ રૂપિયા થયું છે. 

HDFCના શેર 8 ટકા કરતા વધારે તૂટ્યાં
શેરબજારના આજના સૌથી મોટા કડાકામાં HDFCના શેરમાં પણ 8 ટકાનો તગડો કડાકો જોવા મળ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ