બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:15 PM, 9 March 2021
ADVERTISEMENT
SIIP સ્કીમમાં તમે ઇનવેસ્ટ કરશો તો તમને રિટર્ન ખુબ જ સારુ મળશે. પોલીસીની અવધિ દરમિયાન વિમા સાથે ઇનવેસ્ટમેન્ટનો ઓપ્શન પણ આપે છે.
ADVERTISEMENT
LICની SIIP
LICની એસઆઇઆઇપી એક નીયમિત પ્રીમિયમ, નોન પાર્ટિસિપેટીંગ, યુનિટ લિંક્ડ, વ્યક્તિગત જીવન વિમા યોજના છે જે પોલીસીની અવધિ દરમિયાન ઇનવેસ્ટ કરી શકો છો
પોલીસી લેનાર વ્યક્તિ કેટલી રકમ ભરવી તેનુ સિલેક્શન કરી શકે છે
ઓછામાં ઓછી રકમ 40000 રૂપિયા છે જેમાં કોઇ વધારે પ્રિમયમની સીમા નથી
પોલીસી પૂરી થવાપર યુનિટ ફંડ વેલ્યુ બરાબર રાશિ આપવામાં આવશે.
પોલિસીના લાભ
જોખમ સુરક્ષા ઉપલબ્ધ
યુનિટ ફંડ વેલ્યુ સાથે ગેરંટીકૃત લાભ
પોલીસી મેચ્યોરીટી યુનિટ ફંડ વેલ્યુ
લાયકાત
પોલીસીમાં પ્રવેશ કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 90 દિવસ, હોવી જોઇએ અને વધારેમાં વધારે 65 વર્ષ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.