ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટણના સરવાલ પુલ પર અકસ્માત, ટ્રકની ટક્કરથી બાઈક સવાર કપલનું મોત, ચાલક ફરાર

અકસ્માત / પાટણના સરવાલ પુલ પર અકસ્માત, ટ્રકની ટક્કરથી બાઈક સવાર કપલનું મોત, ચાલક ફરાર

Published By: Hiralal Parmar
Reported By: Bharat Prajapati

Last Updated: 03:59 PM, 16 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણના સરવાલ પુલ પર અકસ્માતમાં બાઈક સવાર કપલનું મોત થયું છે. ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો.

ADVERTISEMENT

પાટણના સરવાલ પુલ ટ્ર્કની ટક્કરથી બાઈક સવાર કપલનું મોત થયું હતું. તારોરા ગામના વાલ્મિકી ઘનીબેન તેમજ ઈશ્વરભાઈ મકવાણાનુ મૃત્યું થયું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર

પાટણ-ડીસા હાઈવે પર મોટો અકસ્માત

ઉલ્લેખનીય છે કે 11 નવેમ્બર ૨૦૨૬ની રાત્રે સરસ્વતી તાલુકાના જંગરાલ ગામ પાસે બટાકા ભરેલી એક આઈસર ટ્રકે રામદેવપીરના દર્શને જતા પદયાત્રીઓને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં ૧૯ અને ૨૩ વર્ષના બે યુવાનોના મોત થયા હતા અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઝી ૨૪ કલાક ના અહેવાલ મુજબ અકસ્માત બાદ ફરાર થયેલા ચાલકને સ્થાનિકોએ પીછો કરીને વડુ ગામ પાસેથી ઝડપી લીધો હતો.

વધુ વાંચો : VIDEO : 'કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનવા જોઈએ', હીરા સોલંકીની હાજરીમાં બોલ્યાં પબુભા માણેક

હારીજમાં વાહનની ટક્કરથી ખેડૂતનું મોત

નવેમ્બર 2026ની શરૂઆતમાં હારીજ તાલુકાના વાઘેલ ગામના એક ૫૫ વર્ષીય ખેડૂત ખેતરેથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહનની ટક્કરે તેમનું મોત નીપજ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat News Gujarat

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ