પ્રદર્શન / 23 વર્ષના આ દુબળા-પાતળા છોકરાએ ચીનના નાકમાં દમ કરી નાંખ્યો છે, જાણો સમગ્ર મામલો

Know Who Is Joshua Wong

હોંગકોંગના એક દુબળો પાતળો છોકરો જેની ઉંમર માત્ર 23 વર્ષ છે પરંતુ તેના આંદોલને દુનિયાના બાહુબલી દેશ ચીનની તાકાતને પડકાર ફેંક્યો છે. આ છોકરાનું નામ છે જોશુઆ વોન્ગ. નોંધનીય છે કે, હોંગકોંગ પ્રશાસન એક બિલ લઇને આવ્યું છે. જેના દ્વારા પ્રદર્શનકારીઓને ચીન લાવીને કેસ ચલાવવાની વાત કરવામાં આવે છે. આ વાતને લઇને વોન્ગ પોતાના સમર્થકોની સાથે રસ્તા પર ઉતરી આવ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ