બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
બોલીવુડ એક્ટ્રેસ કલ્કિ હાલ પોતાની પ્રેગનેન્સીને લઇને ખૂબ ચર્ચામાં છે. કલ્કિએ થોડાક દિવસો પહેલા જ પોતાની પ્રેગનેન્સીનો ખુલાસો કર્યો હતો. તાજેતરમાં જ કલ્કિએ કંઇક એવું જણાવ્યું કે તમે પણ ચોંકી દશે.
વાસ્તવમાં તાજેતરમાં કલ્કિએ એક મીડિયા સાથે વાત કરતાં પોતાની પ્રેગનેન્સીને લઇને વાત કરી. કલ્કિને પહેલા પૂછવામાં આવ્યું કે જ્યારે એને પોતાની પ્રેગનેન્સી માટે ખબર પડી તો એનું પહેલું રિએક્શન શું હતું? તો કલ્કિએ કહ્યું, હું ચોંકી ગઇ હતી કે આ કેવી રીતે થઇ ગયું? અમે પહેલાથી પ્લાન કર્યો નહતો. મે ત્યારબાદ બીજો એક ટેસ્ટ કરાવ્યો ત્યારબાદ એ કન્ફર્મ થયું કે હાં હું ખરેખર પ્રેગનેન્ટ છું. પછી હું ખૂબ ખુશ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
કલ્કિએ પછી ટ્રોલિંગને લઇને વાત કહી. કલ્કિએ જણાવ્યું કે ઘણા ટ્રોલર્સે એમને પૂછ્યું કે બાળકના પિતા ક્યાં છે? આ બધું વાંચીને ખૂબ પરેશાન થઇ જતી હતી. પરંતુ સાચું તો એ છે કે જો તમે પ્રેગનેન્ટ છો તો પણ તમને ટ્રોલ કરવામાં આવે છે, તમે સેલેબ્સ નથી અને સમાજને લઇને પોતાનું મંતવ્ય રાખો છો ત્યારે પણ તમને ટ્રોલ કરવામાં આવે છે.
ADVERTISEMENT
પરિવારે કર્યો સપોર્ટ
કલ્કિએ જણાવ્યું કે એના પરિવાર, દોસ્ત અને એના બિલ્ડીંગના લોકોએ એને ઘણો સપોર્ટ કર્યો છે. બધા જાણે છે કે હું લગ્ન પહેલા પ્રેગનેન્ટ છું.
ADVERTISEMENT
ADVERTISEMENT
કલ્કિએ આગળ જણાવ્યું કે દીકરો હોય કે દીકરી એ બંને માટે ખૂબ એક્સાઇટેડ છે. આ સાથે જ એને નામ પણ ફાઇનલ કરી લીધું છે. કલ્કિનું કહેવું છે કે પ્રેગનેન્સી બાદથી મા ને લઇને એના વિચારો ખૂબ બદલાઇ ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.