ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ધોરણ 10 કે 12 પાસ છો? તો રેલવેમાં તમારી નોકરી પાક્કી! ફટાફટ કરો એપ્લાય

ભરતી 2025 / ધોરણ 10 કે 12 પાસ છો? તો રેલવેમાં તમારી નોકરી પાક્કી! ફટાફટ કરો એપ્લાય

Last Updated: 08:30 PM, 29 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી નોકરીના સપના જોતા યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. દક્ષિણ રેલવેએ અપ્રેન્ટિસશિપ હેઠળ કુલ 3518 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે.

ADVERTISEMENT

સરકારી નોકરીના સપના જોતા યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. દક્ષિણ રેલવેએ અપ્રેન્ટિસશિપ હેઠળ કુલ 3518 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને 25 સપ્ટેમ્બર, 2025 સુધી ઑનલાઇન અરજી કરી શકાય છે. ઉમેદવારોએ આ માટે સત્તાવાર વેબસાઇટ sr.indianrailways.gov.in પર જઈને ફોર્મ ભરવું પડશે. આ ભરતી અભિયાન અંતર્ગત દક્ષિણ રેલવેની વિવિધ વર્કશોપ અને યુનિટ્સમાં ઉમેદવારોને મોકો મળશે.

job-applicatipn

ભરતી જગ્યાઓ

  • કેરેજ એન્ડ વૈગન વર્ક્સ, પેરમ્બુર
  • સેન્ટ્રલ વર્કશોપ, ગોલ્ડન રોક
  • સિગ્નલ એન્ડ ટેલિકોમ વર્કશોપ, પોન્ટનુર

કુલ મળીને 3518 યુવાનોને અપ્રેન્ટિસશિપ માટે પસંદ કરવામાં આવશે.

TRAIN-JOB-2

લાયકાત

અરજી કરવા માટે ઉમેદવારોએ 10મું, 12મું અથવા ITI પાસ હોવું આવશ્યક છે.

ઉંમર મર્યાદા

ઓછામાં ઓછી 15 વર્ષ અને વધુમાં વધુ 22 થી 24 વર્ષ સુધી. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને નિયમ અનુસાર ઉંમરમાં છૂટ મળશે.

Jobs

અરજી ફી

સામાન્ય અને OBC ઉમેદવાર માટે : ₹100

SC, ST, દિવ્યાંગ અને તમામ મહિલા ઉમેદવાર માટે : કોઈ ફી નહીં

વધુ વાંચો: iPhone 17 Pro Max માં થશે 5 મોટા ફેરફાર, જાણો 16 Proથી કઇ રીતે અલગ પડશે

કેટલું સ્ટાઇપેન્ડ મળશે ?

અપ્રેન્ટિસશિપ દરમિયાન ઉમેદવારોને પ્રતિ મહિને સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.

  • 10મું પાસ ફ્રેશર્સ : ₹6000
  • 12મું પાસ અથવા ITI ધારકો : ₹7000

આ સ્ટાઇપેન્ડથી ઉમેદવારોને માત્ર અનુભવ જ નહીં પરંતુ આર્થિક સહાય પણ મળશે. જો તમે પણ રેલવેમાં કારકિર્દી બનાવવા માંગો છો, તો આ મોકો ચૂકી ન જશો. સમયસર અરજી કરો અને તમારા ભવિષ્યને મજબૂત બનાવો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Job Opportunity in Southern Railway RailwayRecruitment Recruitment2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ