ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:54 AM, 11 October 2026
ADVERTISEMENT
દિલ્હીમાં શનિવારે થયેલા ભારે વિરોધ પ્રદર્શન બાદ રવિવારે ફરી મોટો હોબાળો થવાની શક્યતા છે. રાજધાનીમાં હજારો લોકોની અટકાયત બાદ પણ CJP પીછેહઠ કરવા તૈયાર નથી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે સંગઠને ફરી આંદોલનની જાહેરાત કરી છે. CJPના અજિંક્ય શિંદેએ જણાવ્યું હતું કે રવિવારે સવારે 10 વાગ્યે જંતર-મંતર તરફ કૂચ શરૂ કરવામાં આવશે. જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
10 ઓક્ટોબરે વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે જંતર-મંતર, મંડી હાઉસ, સુપ્રીમ કોર્ટ અને ITO સહિતના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ગાઝીપુર, ટિકરી, ચિલ્લા અને અપ્સરા બોર્ડર પર વાહનોનું ચેકિંગ કરાયું હતું.
11 October | Sunday | 10am Chalo Jantar Mantar! @Cockroachisback https://t.co/U7Gk8i6fYV
— Ajinkya Shinde (@AjinkyaCJP) October 10, 2026
ADVERTISEMENT
નવી દિલ્હી રેલવે સ્ટેશન પાસે ડ્રોનથી દેખરેખ રાખવામાં આવી હતી અને RAFના જવાનો પણ તૈનાત કરાયા હતા. કનોટ પ્લેસમાં સવારે 9:21 વાગ્યા સુધીમાં 150 લોકોની અટકાયત થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ દિવસ દરમિયાન આશરે 3000 લોકોની અટકાયત કરીને બાદમાં છોડી મૂકવામાં આવ્યા હતા.
DELHI TRAFFIC POLICE ADVISORY In view of the law and order situation, traffic may be impacted on following stretches in Delhi on 11.10.2026. 1. Diversions Diversions will be enforced starting from 06:00 AM on 11.10.2026 depending upon prevailing situation. General public is informed that movement at following points and surrounding stretches might remain affected:- 1.Round About Shankar Road-Vande Matram ‘T’ Point towards New Delhi 2.Dhaula Kuan Flyover 3.Round About Jhandewalan 4.Round About Panchkuian 5.Round About Mandi House 6.Dr Dinesh Nandini Dalmia Chowk (W-Point) 7.Ram Charan Aggarwal Chowk (A-Point) 8.Minto Road/Deen Dayal Upadhyay Marg https://t.co/hLq6pNQgBG Nanak Chowk 10.Chemsford Road – Outer Circle Connaught Place T-Point 11.Bharion Road- MGM (Ring Road) T-Point 12.Lodhi Road Flyover 13.Round About Neela Gumbad 14.Madarsa T- Point 15.Round About Samrat Hotel 16.Sardar Patel Marg- Panchsheel Marg Crossing 17.Under Bhikaji Kama Place 18.Under Moti Bagh Flyover 19.Ring Road-San Martin Marg T-Point 20.Round About Ashoka Road – Jantar Mantar Road 21.Round About Windsor Palace 22.Tolstoy-Janpath Crossing 23.Round About Rail Bhawan 24.Jai Singh Road – Sansad Marg Crossing 25.Outer Circle Connaught Place -Barakhamba Road T-Point 26.Round About Gol Dak Khana 27.Round About Patel Chowk 28.Jai Singh Road – Ashoka Road T-Point 29.Round About RML Hospital 30.Outer Circle Connaught Place - Sansad Marg T-Point 2.Commuters’ Advisory & Recommendations •Plan in Advance: Please keep extra travel time in hand if heading towards railway stations, ISBTs, or the airport via New Delhi and Central Delhi. •Avoid Non-Essential Travel: Commuters are requested not to undertake non essential travel. •Dynamic Restrictions: Traffic management measures are dynamic and will be relaxed or regulated based on real-time ground assessment. 3.Stay Updated (Real-Time Information) For live updates, alternate routes, and continuous traffic alerts, please keep referring to official Delhi Traffic Police platforms: •Website: https://t.co/8CZTflQ8x7 •X (Twitter): @dtptraffic •Instagram : @dtptraffic •Facebook : @dtptraffic •Helpline Numbers: 1095 or 011-25844444 #DPTrafficAdvisory #DTPUpdates @PMOIndia @HMOIndia @LtGovDelhi @CPDelhi @CMODelhi @DelhiPolice @OfficialDMRC @dtchq_delhi @tweetndmc @FBDPolice @gurgaonpolice @SonipatPolice @jhajjarpolice @ghaziabadpolice @CP_Noida @timesofindia @the_hindu @IndianExpress @AmarUjalaNews @NavbharatTimes @Live_Hindustan @TimesNow @IndiaToday @republic
— Delhi Traffic Police (@dtptraffic) October 10, 2026
ADVERTISEMENT
વિરોધ દરમિયાન અરવિંદ કેજરીવાલ, સંજય સિંહ, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક, મમતા બેનર્જી, પિનરાઈ વિજયન, માણિક સરકાર અને જોન બ્રિટાસની અટકાયતના અહેવાલ સામે આવ્યા હતા. CJPના સ્થાપકો અભિજીત દિપકે, સૌરવ દાસ, આશુતોષ રંકા અને કાનૂની ટીમના વડા રત્ના સિંહની પણ અટકાયત કરાઈ હોવાના અહેવાલ છે. જોકે મોડી રાત સુધી ત્રણ સ્થાપકોની સ્થિતિ સ્પષ્ટ થઈ નહોતી.
ADVERTISEMENT
DELHI TRAFFIC POLICE ADVISORY In view of the law and order situation, traffic may be impacted on following stretches in Delhi on 11.10.2026. 1. Diversions Diversions will be enforced starting from 06:00 AM on 11.10.2026 depending upon prevailing situation. General public is informed that movement at following points and surrounding stretches might remain affected:- 1.Round About Shankar Road-Vande Matram ‘T’ Point towards New Delhi 2.Dhaula Kuan Flyover 3.Round About Jhandewalan 4.Round About Panchkuian 5.Round About Mandi House 6.Dr Dinesh Nandini Dalmia Chowk (W-Point) 7.Ram Charan Aggarwal Chowk (A-Point) 8.Minto Road/Deen Dayal Upadhyay Marg https://t.co/hLq6pNQgBG Nanak Chowk 10.Chemsford Road – Outer Circle Connaught Place T-Point 11.Bharion Road- MGM (Ring Road) T-Point 12.Lodhi Road Flyover 13.Round About Neela Gumbad 14.Madarsa T- Point 15.Round About Samrat Hotel 16.Sardar Patel Marg- Panchsheel Marg Crossing 17.Under Bhikaji Kama Place 18.Under Moti Bagh Flyover 19.Ring Road-San Martin Marg T-Point 20.Round About Ashoka Road – Jantar Mantar Road 21.Round About Windsor Palace 22.Tolstoy-Janpath Crossing 23.Round About Rail Bhawan 24.Jai Singh Road – Sansad Marg Crossing 25.Outer Circle Connaught Place -Barakhamba Road T-Point 26.Round About Gol Dak Khana 27.Round About Patel Chowk 28.Jai Singh Road – Ashoka Road T-Point 29.Round About RML Hospital 30.Outer Circle Connaught Place - Sansad Marg T-Point 2.Commuters’ Advisory & Recommendations •Plan in Advance: Please keep extra travel time in hand if heading towards railway stations, ISBTs, or the airport via New Delhi and Central Delhi. •Avoid Non-Essential Travel: Commuters are requested not to undertake non essential travel. •Dynamic Restrictions: Traffic management measures are dynamic and will be relaxed or regulated based on real-time ground assessment. 3.Stay Updated (Real-Time Information) For live updates, alternate routes, and continuous traffic alerts, please keep referring to official Delhi Traffic Police platforms: •Website: https://t.co/8CZTflQ8x7 •X (Twitter): @dtptraffic •Instagram : @dtptraffic •Facebook : @dtptraffic •Helpline Numbers: 1095 or 011-25844444 #DPTrafficAdvisory #DTPUpdates @PMOIndia @HMOIndia @LtGovDelhi @CPDelhi @CMODelhi @DelhiPolice @OfficialDMRC @dtchq_delhi @tweetndmc @FBDPolice @gurgaonpolice @SonipatPolice @jhajjarpolice @ghaziabadpolice @CP_Noida @timesofindia @the_hindu @IndianExpress @AmarUjalaNews @NavbharatTimes @Live_Hindustan @TimesNow @IndiaToday @republic
— Delhi Traffic Police (@dtptraffic) October 10, 2026
ADVERTISEMENT
દિલ્હી ટ્રાફિક પોલીસે રવિવારે સવારે 6 વાગ્યાથી જરૂર મુજબ પ્રતિબંધો લાગુ કરવાની એડવાઇઝરી આપી છે. ધૌલા કુઆન, મંડી હાઉસ, મિન્ટો રોડ, કનોટ પ્લેસ, પટેલ ચોક, ઝાંડેવાલન અને જંતર-મંતર સહિત 30 મુખ્ય સ્થળોએ ટ્રાફિકને અસર થઈ શકે છે. બીજી તરફ DMRCએ તમામ મેટ્રો સ્ટેશનોના દરવાજા અને ઇન્ટરચેન્જ સુવિધાઓ ફરી શરૂ કરી છે. કનોટ પ્લેસના બજારો પણ 11 ઓક્ટોબરે ખૂલશે.
આ પણ વાંચો : "આખરે કોને ડર લાગે છે, જ્ઞાનેશ કુમાર આટલા પ્રિય છે?", સિબ્બલે કલમ 163 પર ઉઠાવ્યા સવાલ
રવિવારે સુપ્રીમ કોર્ટમાં અટકાયત અને પ્રતિબંધો અંગેની અવમાનના અરજી પર ખાસ સુનાવણી થવાના અહેવાલ છે. સોમવારે INDIA ગઠબંધન પણ મોટા વિરોધની તૈયારી કરી રહ્યું છે. સોનમ વાંગચુકે CJP નેતાઓની મુક્તિની માંગ કરી છે. દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર કાર્યાલયે સામૂહિક અટકાયત અંગે ચિંતા વ્યક્ત કરી હોવાના અહેવાલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ