ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Rathyatra / jagannath-puri-ratna-bhandar-to-be-opened-after-34-years

NULL / 34 વર્ષ બાદ જગન્નાથપુરી મંદિરનો ખુલશે ખજાનો આ રીતે જોઇ શકશો રત્નભંડાર...

Published By: vtvAdmin

Last Updated: 06:45 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ઓડિસાઃ જગન્નાથપુરી મંદિરના ખજાનાને આપ નિહાળી શકશો. પરંતુ તંત્ર દ્વારા તેના માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જગન્નાથપુરી મંદિરના ખજાનામાં જતા સમયે ગમછો પહેરવો પડશે.

આ જાણકારી મંદિરના એક અધિકરીએ આપી છે. અધિકારીના જણાવ્યા મુજબ ઓડિસા સરકારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના નિરીક્ષણ માટે 34 વર્ષ બાદ રત્ન ભંડાર ખોલવાની મંજૂરી આપી છે. 

મહત્વનું છે કે આ ભંડાર અગાઉ 1984માં ખોલવામાં આવ્યા હતા. જેમાં સાત કક્ષમાંથી માત્ર 3 કક્ષ જ ખોલવામાં આવ્યા હતા. આ કક્ષમાં દેવી દેવતાઓના કિંમતી આભૂષણો છે.

તો રત્ન ભંડારમાં જતા સમયે અને બહાર આવતા સમયે તપાસ કરવામાં આવશે. એટલું જ નહીં અંદર કંઈપણ વસ્તુ લઈ જવા દેવામાં નહીં આવે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ