બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:49 PM, 19 December 2023
ADVERTISEMENT
આજે દુબઈમાં IPL 2024 માટે મિની હરાજી યોજાઈ હતી. આ ઓક્શનમાં કુલ 72 ખેલાડીની ખરીદી કરવામાં આવી છે. ખેલાડીઓને ખરીદવા માટે 10 ટીમોએ 230 કરોડ રૂપિયા ખર્ચ્યા છે, જેમાં વિદેશી ખેલાડીઓએ બાજી મારી લીધી છે. આ હરાજીમાં 332 પ્લેયર્સની બોલી લાગવાની હતી, 10 ટીમો પાસે કુલ 77 સ્લોટ ખાલી હતી. IPLના ઈતિહાસમાં સ્ટાર્ક સૌથી મોંઘા ખેલાડી બની ગયા છે. કલકત્તા નાઈટ રાઈડર્સે સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. કઈ ટીમે કયા ખેલાડીને કેટલી કિંમતે ખરીદ્યા તે અંગે અહીંયા વિગતવાર જણાવવામાં આવ્યું છે.
ચેન્નાઈ સુપરકિંગ્સઃ એમએસ ધોની, ડેવોન કોન્વે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્યા રહાણે, શેખ રાશિદ, રવિન્દ્ર જાડેજા, મિશેલ સેન્ટનર, મોઈન અલી, શિવમ દુબે, નિશાંત સિંધુ, અજય મંડલ, રાજ્યવર્ધન હંગરગેકર, દીપક ચહર, મહીશ તિક્ષણા, મુશાન ચૌધરી, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, તુષાર દેશપાંડે, મથીશ પથિરાના.
ADVERTISEMENT
રચિન રવિન્દ્ર- 1.80 કરોડ (બેઝ પ્રાઈસ 50 લાખ)
શાર્દુલ ઠાકુર- 4 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
ડિરેલ મિશેલ- 14 કરોડ (બેઝ પ્રાઈસ 1 કરોડ)
સમીર રિઝવી- 8.40 કરોડ (બેઝ પ્રાઈસ 20 લાખ)
મુસ્તાફિઝુર રહેમાન- 2 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
મુંબઈ ઈન્ડિયન્સ: હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, ડેવાલ્ડ બ્રુઈસ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, તિલક વર્મા, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેંડુલકર, શમ્સ મુલાની, નેહાલ વઢેરા, જસપ્રીત બુમરાહ, કુમાર કાર્તિકેય, પિયૂષ ચાવલા, આકાશ મઢવાલ, જેસન બેહરનડૉર્ફ, રોમારિયો શેફર્ડ.
ADVERTISEMENT
જેરાલ્ડ કોએત્ઝી – 5 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
દિલશાન મધુશંકા- 4.60 કરોડ (બેઝ પ્રાઈસ 50 લાખ)
શ્રેયસ ગોપાલ- 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
નમન ધીર- 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
અંશુલ કંબોજ - 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
નુવાન તુશારા – 4.80 કરોડ (બેઝ પ્રાઈસ 50 લાખ)
ગુજરાત ટાઈટન્સ: શુભમન ગિલ, ડેવિડ મિલર, મૈથ્યૂ વેડ, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવતિયા, મોહમ્મદ શમી, નૂર અહમદ, સાઈ કિશોર, રાશિદ ખાન, જોશ લિટલ અને મોહિત શર્મા .
ADVERTISEMENT
અબ્દુલ્લા ઓમરજઈ- 50 લાખ (બેઝ પ્રાઈસ 50 લાખ)
ઉમેશ યાદવ- 5.80 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
શાહરૂખ ખાન- 7.40 કરોડ (બેઝ પ્રાઈસ 40 લાખ)
સુશાંત મિશ્રા- 2.20 કરોડ (બેઝ પ્રાઈસ 20 લાખ)
કાર્તિક ત્યાગી- 60 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
માનવ સુથાર- 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
સ્પેન્સર જોન્સન- 10 કરોડ (બેઝ પ્રાઈસ 50 લાખ)
રોબિન મિન્ઝ- 3.60 કરોડ (બેઝ પ્રાઈસ 20 લાખ)
કલકત્તા નાઈટ રાઈડર્સ: શ્રેયસ અય્યર, નીતિશ રાણા, રિંકૂ સિંહ, રહમનુલ્લાહ ગુરબાઝ, જેસન રોય, અનુકુલ રોય, આન્દ્રે રસેલ, વેંકટેશ અય્યર, સુયશ શર્મા, હર્ષિત રાણા, સુનીલ નરેન, વૈભવ અરોરા અને વરુણ ચક્રવર્તી.
ADVERTISEMENT
KS ભારત- 50 લાખ (બેઝ પ્રાઈસ 50 લાખ)
ચેતન સાકરિયા- 50 લાખ (બેઝ પ્રાઈસ 50 લાખ)
મિશેલ સ્ટાર્ક – 24.75 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
અંગક્રૃષ રઘુવંશી – 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
રમનદીપ સિંહ- 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
શેરફન રદરફોર્ડ- 1.50 કરોડ (બેઝ પ્રાઈસ 1.50 કરોડ)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફાફ ડુપ્લેસી, રજત પાટીદાર, વિરાટ કોહલી, અનુજ રાવત, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વિલ જેક્સ, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, કરણ શર્મા, મનોજ ભાંડગે, આકાશદીપ, મોહમ્મદ સિરાજ, રીસ ટોપલી, હિમાંશુ શર્મા, રાજન કુમાર, વિજયકુમાર, કેમેરન ગ્રીન અને મયંક ડાગર.
ADVERTISEMENT
અલ્ઝારી જોસેફ- 11.50 કરોડ (આધાર કિંમત 1 કરોડ)
યશ દયાલ – 5 કરોડ (બેઝ પ્રાઈસ 20 લાખ)
ટોમ કરન- 1.5 કરોડ (બેઝ પ્રાઈસ 1.5 કરોડ)
સનરાઈઝર્સ હૈદરાબાદ: એડેન માર્કરામ, અબ્દુલ સમદ, રાહુલ ત્રિપાઠી, ગ્લેન ફિલિપ્સ, મયંક અગ્રવાલ, હેનરિક ક્લાસેન, અનમોલપ્રીત સિંહ, ઉપેન્દ્ર યાદવ, નીતીશ કુમાર રેડ્ડી, અભિષેક શર્મા, માર્કો યાનસન, વોશિંગ્ટન સુંદર, સનવીર સિંહ, ભુવનેશ્વર કુમાર, ફઝલહક ફારૂકી, ટી નટરાજન, ઉમરાન મલિક, મયંક માર્કંડેય, શાહબાઝ અહમદ.
ટ્રેવિસ હેડ - 6.80 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
વાનિન્દુ હસરંગા – 1.50 કરોડ (બેઝ પ્રાઈસ 1.5 કરોડ)
પેટ કમિંસ- 20.50 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
જયદેવ ઉનડકટ- 1.60 કરોડ (બેઝ પ્રાઈસ 50 લાખ)
આકાશ સિંહ- 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
દિલ્હી કેપિટલ્સ: ઋષભ પંત, ડેવિડ વોર્નર, પૃથ્વી શૉ, યશ ઢુલ, અભિષેક પોરેલ, અક્ષર પટેલ, લલિત યાદવ, મિશેલ માર્શ, પ્રવીણ દુબે, વિકી ઓસ્તવાલ, એનરિક નોર્ખિયા, કુલદીપ યાદવ, લુઇગી એન્ગિડી, ખલીલ અહમદ, ઈશાંત કુમાર શર્મા, મુકેશ કુમાર.
હેરી બ્રૂક - 4 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
ટ્રિસ્ટન સ્ટબ્સ- 50 લાખ (બેઝ પ્રાઈસ 50 લાખ)
રિકી ભુઇ - 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
કુમાર કુશાગ્ર- 7.20 કરોડ (બેઝ પ્રાઈસ 20 લાખ)
રસીખ ડાર સલામ – 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
ઝાય રિચર્ડસન – 5 કરોડ (બેઝ પ્રાઈસ 1.5 કરોડ)
સુમિત કુમાર- 1 કરોડ (બેઝ પ્રાઈસ 20 લાખ)
પંજાબ કિંગ્સ: શિખર ધવન, જીતેશ શર્મા, જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, લિયમ લિવિંગસ્ટન, અથર્વ તાયડે, ઋષિ ધવન, સૈમ કર્રન, સિકંદર રજા, શિવમ સિંહ, હરપ્રીત બરાર, અર્શદીપ સિંહ, કાગિસો રબાડા, નાથન એલિસ, રાહુલ ચહર, વિધ્વત કરિયપ્પા , હરપ્રીત ભાટિયા.
હર્ષલ પટેલ- 11.75 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
ક્રિસ વોક્સ- 4.20 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
આશુતોષ શર્મા- 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
વિશ્વનાથ સિંહ- 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
તનય થયગારાજન– 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
લખનઉ સુપરજાયન્ટ્સ: કે.એલ. રાહુલ, ક્વિન્ટન ડિકોક, નિકોલસ પૂરન, આયુષ બઢોની, દીપક હુડ્ડા, કૃષ્ણપ્પા ગૌતમ, કૃણાલ પંડ્યા, કાઈલ મેયર્સ, માર્કસ સ્ટોયનિસ, પ્રેરક માંકડ, યુદ્ધવીર સિંહ, માર્ક વુડ, મયંક યાદવ, મોહસિન ખાન, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, અમિત મિશ્રા, નવીન ઉલ હક, દેવદત્ત પડિક્કલ.
શિવમ માવી- 6.4 કરોડ (બેઝ પ્રાઈસ 50 લાખ)
અર્શિન કુલકર્ણી- 20 લાખ (બેઝ પ્રાઈસ 20 લાખ)
મની મારન સિદ્ધાર્થ- 2.40 કરોડ (બેઝ પ્રાઈસ 20 લાખ)
એશ્ટન ટર્નર- 1 કરોડ (બેઝ પ્રાઈસ 1 કરોડ)
ડેવિડ વિલી- 2 કરોડ (બેઝ પ્રાઈસ 2 કરોડ)
રાજસ્થાન રોયલ્સઃ સંજૂ સૈમસન, જોસ બટલર, શિમરોન હેટમાયર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, ડોનોવન ફેરેરા, કૃણાલ રાઠોડ, આર અશ્વિન, કુલદીપ સેન, નવદીપ સૈની, સંદીપ શર્મા, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, એડમ જંપા, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન.
રોવમેન પોવેલ- 7.40 કરોડ (બેઝ પ્રાઈસ 1 કરોડ)
શુભમ દુબે- 5.80 કરોડ (બેઝ પ્રાઈસ 20 લાખ)
ટોમ કોહલર- 40 લાખ (બેઝ પ્રાઈસ 40 લાખ)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.