બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ભારતીય સેના આપી રહી છે લેફ્ટનન્ટ બનવાનો મોકો, જાણો પગારધોરણ
Last Updated: 04:25 PM, 9 January 2026
શું તમે ભારતીય સેનાની સાથે જોડવા માંગો છો. તો તમારા માટે ખુશ ખબર છે. ઇન્ડિયન આર્મીમાં શોર્ટ સર્વિસ કમિશન મહિલા અને પુરુષ એન્ટ્રી માટે ભરતીની જાહેરાત થઇ છે. આ પદ માટે ઇચ્છુક અને યોગ્ય ઉમ્મીદવાર આવેદન કરી શકે છે. આર્મી ટેક્નિકલ દ્વારા મહિલા અને પુરુષ બંને માટે અલગ-અલગ નોટિફિકેશન જાહેર કર્યુ છે. આવેદન માટે વિંન્ડો ખુલવા અને બંધ થવાની તારીખો અલગ અલગ છે. ટ્રેનિંગ બાદ લેફ્ટિનેંટ પદ મેળવવાનો લહાવો મળશે. તો આવો જાણીએ યોગ્યતા, અરજીની પ્રક્રિયા સહિત અન્ય ડિટેલ્સ જાણીએ...
ADVERTISEMENT
ક્યાં સુધી મળશે અરજીનો મોકો?
ભારતીય ફોજ SSC Tech 67thના નોટિફિકેશન અનુસાર, પુરુષ એન્ટ્રી માટે આવેદનની તારીખ 7 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી 2026 સુધી છે. જ્યારે મહિલા એન્ટ્રી માટે આવેદન એટલે કે અરજી કરવાની તારીખ 6 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી 2026 સુધી છે. કુલ 380 પદ ખાલી છે જેમાં પુરુષો માટે 350 સીટ અને મહિલાઓ માટે 30 સીટ પર વેકેન્સી છે.
ADVERTISEMENT

કઇ યોગ્યતાની જરુર ?
ADVERTISEMENT
કેટલી મળશે સેલેરી?
ADVERTISEMENT
પસંદ કરેલા ઉમેદવારોને કુલ 49 અઠવાડિયાની ટ્રેનિંગ પૂરી કરવાની રહેશે. જે ઓક્ટોબર 2026થી સપ્ટેમ્બર 2027 સુધી રહેશે. ટ્રેનિંગ બાદ લેફ્ટિનેંટ રેંક મેળવવાનો રહેશે. આ પદ અનુસાર લગભગ 17-18 લાખ વાર્ષિક સેલેરી હશે. જ્યારે ટ્રેનિંગ દરમિયાન દર મહિને 56,100 રુપિયા પ્રતિ મહિને મળશે.
કેવી રીતે કરવી અરજી?
ADVERTISEMENT

ADVERTISEMENT
આવેદન કરનારામાંથી શોર્ટલિસ્ટ, એસએસબી, મેડિકલ જેવા સ્ટેજ પસાર કર્યા બાદ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. લખ્યા વિના પરીક્ષાના ડાયરેક્ટ એન્ટ્રી થઇ જશે. ધ્યાન રાખો કે ઇન્ટરવ્યૂ દરમિયાન તમને તમારા ડોક્યુમેન્ટ ઓરિજનલ લઇ જવાના રહેશે. આ ઉપરાંત ભરતીને લગતી કોઇ પણ માહિતી જાણવા માટે ઇન્ડિયન આર્મીની ઓફિશિયલ વેબસાઇટ પર વિઝિટ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.