બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / રણબીર કપૂરની 'રામાયણ' માટે મેકર્સની અનોખી તૈયારી, 400 શાળાઓમાં પહોંચશે રામ-સીતા-હનુમાન

photo-story

5 ફોટો ગેલેરી

Ramayan 2026 / રણબીર કપૂરની 'રામાયણ' માટે મેકર્સની અનોખી તૈયારી, 400 શાળાઓમાં પહોંચશે રામ-સીતા-હનુમાન

Last Updated: 11:24 PM, 9 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Ramayan 2026: ભારતીય સિનેમાની સૌથી અપેક્ષિત ફિલ્મ રામાયણની ટીમ 9 જુલાઈથી દેશભરમાં મોટા પાયે સ્કૂલ એક્ટિવેશન અભિયાન શરૂ કરી રહી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના મહાન મહાકાવ્ય રામાયણની ભાવના, આદર્શો અને સાંસ્કૃતિક વારસાને સીધા દેશના બાળકો સુધી પહોંચાડવાનો છે.

1/5

photoStories-logo

1. 18 શહેરોની 400 થી વધુ શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિ

આ અભિયાનના ભાગ રૂપે 18 શહેરોની 400 થી વધુ શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે, જેમાં 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ કાર્યક્રમમાં રામાયણથી પ્રેરિત ચિત્ર સ્પર્ધાઓ, ક્રિએટિવ વર્કશોપ, ક્વિઝ અને ઇન્ટરેક્ટિવ સેશનનો સમાવેશ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વારસા પર ચર્ચા

આ પ્રવૃત્તિઓ બાળકોને તેમના પરિવારો સાથે રામાયણની વાર્તાઓ, મૂલ્યો અને વારસા પર ચર્ચા કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. આપણું સત્ય, આપણો ઇતિહાસ

"આપણું સત્ય, આપણો ઇતિહાસ" થીમ પર આધારિત આ અભિયાન નવી પેઢીને રચનાત્મકતા અને કહાની કહેવા દ્વારા રામાયણના અમર સંદેશ સાથે જોડવાનો પ્રયાસ કરશે. આ શાળા અભિયાન દિગ્દર્શક નિતેશ તિવારી અને નિર્માતા નમિત મલ્હોત્રાની તેમની મેગા-ફિલ્મ રામાયણની રિલિઝ પહેલાની તૈયારીઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ફિલ્મ રામાયણ

આ બે ભાગમા બનેલી ફિલ્મ રામાયણને વૈશ્વિક સ્તરે ભવ્ય, ભાવનાત્મક ઊંડાણ અને અત્યાધુનિક વિજ્યુલ ઇફેક્ટસ સાથે રજૂ કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ફિલ્મમાં રણબીર કપૂર

આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામ, સાઈ પલ્લવી માતા સીતા, યશ રાવણ, સની દેઓલ હનુમાનજી અને રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ramayan Budget Ramayan 2026 Ramayan Ranbir Kapoor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ