બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 07:15 PM, 9 July 2026
1/7
વાસ્તુ શાસ્ત્ર મૂજબ તમારું રેફ્રિજરેટર માત્ર ફૂડને ઠંડુ જ રાખતું નથી પરંતુ તે તમારા ઘરમાં ઉર્જા પ્રવાહને પણ સીધી અસર કરે છે. જેમાં દરેક રસોડાની વસ્તુ માટે એક ચોક્કસ સ્થાન હોય છે. જો તમે તમારા રેફ્રિજરેટરને ખોટી દિશામાં મૂકો છો તો તમે તમારા ઘરની સમૃદ્ધિને અવરોધી રહ્યા છો. જો તમે ઇચ્છો છો કે તમારા ઘરમાં ધનનો પ્રવાહ આવે અને સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે તથા પારિવારિક મુશ્કેલીઓ દૂર થાયતો રેફ્રિજરેટર મૂકવા માટે આ વાસ્તુ રહસ્યો અપનાવો.
2/7
ઉર્જા સંતુલન જાળવવા માટે રેફ્રિજરેટરને યોગ્ય દિશામાં રાખવું સૌથી શુભ માનવામાં આવે છે. જેમાં પશ્ચિમ દિશા રેફ્રિજરેટર માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અહીં રાખેલ રેફ્રિજરેટર ઘરમાં સમૃદ્ધિ અને સ્થિરતા લાવે છે.ઉત્તર-પશ્ચિમ દિશામાં જો તમે તેને મૂકો છો તો તે પરિવારના સભ્યો વચ્ચેના સંબંધોમાં સુધારો કરે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ જાળવી રાખે છે. આવક વધે છે. આ સિવાય દક્ષિણ-પશ્ચિમ દિશા: જો તમારા રસોડામાં જગ્યા ઓછી હોય, તો તમે તેને આ દિશામાં મૂકી શકો છો. ફક્ત ખાતરી કરો કે રેફ્રિજરેટર ખૂબ ભારે ન હોય.
3/7
વાસ્તુ અનુસાર બે દિશાઓ હાનિકારક હોઈ શકે છે. જેમાં ઉત્તર-પૂર્વ દિશા ભગવાનની દિશા માનવામાં આવે છે. અહીં રેફ્રિજરેટર રાખવાથી નકારાત્મકતા આવે છે. આનાથી પરિવારના સભ્યો માટે માનસિક તણાવ અને આર્થિક મુશ્કેલીઓ થઈ શકે છે. આજે જ તેને દૂર કરો.આ સિવાય દક્ષિણ-પૂર્વ દિશા આ અગ્નિની દિશા છે. રેફ્રિજરેટર અને અગ્નિનું મિશ્રણ ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. અહીં રેફ્રિજરેટર રાખવાથી બિનજરૂરી દલીલો, ઝઘડા અને સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. જેનાથી દેવું પણ થઇ શકે છે.
4/7
તમે રેફ્રિજરેટર યોગ્ય દિશામાં મૂક્યું છે પરંતુ શું તમે તેનું યોગ્ય રીતે સંચાલન નથી કરી રહ્યા તો પણ મુશ્કેલી આવી શકે છે. જેમાં રેફ્રિજરેટરમાં ક્યારેય સડેલા શાકભાજી અથવા ખૂબ જૂની, વાસી વસ્તુઓ ન રાખો. આનાથી ઘરમાં રાહુની નકારાત્મક ઉર્જા વધે છે, જેનાથી ગરીબી આવે છે. રેફ્રિજરેટરને ક્યારેય સંપૂર્ણપણે ખાલી ન રાખો. તેમાં ઓછામાં ઓછી પાણીની બોટલો અથવા ફળો અને શાકભાજી હોવા જોઈએ. સંપૂર્ણ રેફ્રિજરેટરને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ સિવાય રેફ્રિજરેટરની ઉપરની જગ્યા: વાસ્તુ કહે છે કે રેફ્રિજરેટરની ઉપર ક્યારેય ભારે વસ્તુઓ, કચરો અથવા વિદ્યુત ઉપકરણો ન રાખવા. હકારાત્મક ઉર્જાનો પરિભ્રમણ થાય તે માટે રેફ્રિજરેટરના ઉપરના ભાગને હંમેશા સાફ અને ખાલી રાખો.
5/7
6/7
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ