બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ભારતમાં પ્રથમ ઇલેક્ટ્રિક કાર લાવવાની તૈયારીમાં નિસાન, સરકાર સાથે વાટાઘાટો શરુ

photo-story

6 ફોટો ગેલેરી

ઓટો / ભારતમાં પ્રથમ ઇલેક્ટ્રિક કાર લાવવાની તૈયારીમાં નિસાન, સરકાર સાથે વાટાઘાટો શરુ

Last Updated: 11:53 PM, 9 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નિસાન હવે ભારતમાં તેની EV કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. એના માટે તેને ભારત સરકાર સાથે ચર્ચાઓ પણ શરુ કરી દીધી છે.

1/6

photoStories-logo

1. નિસાન EV

નિસાને ભારતીય માર્કેટમાં તેની નવી SUV, Tekton લોન્ચ કરી છે. હવે નિસાન ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EVs) લાવવા માટે તૈયાર છે. જેમાં એક ઇન્ટરવ્યુમાં કંપનીના AMIEO સેક્ટરના ચેરમેને જણાવ્યું હતું કે તેઓ ભારત માટે સંપૂર્ણપણે તૈયાર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ભારતમાં ઇલેક્ટ્રિક કાર લાવવાની તૈયારી

નિસાન ભારત સરકાર સાથે તેના ઇલેક્ટ્રિક વાહનો ભારતમાં લાવવા માટે વાતચીત કરી રહી છે. જેમાં આ કંપની ભવિષ્યમાં દેશની નીતિઓ કેવી રીતે બદલાશે તે સમજવાનો પ્રયાસ કરી રહી છે. ચેરમેને જણાવ્યું હતું કે EVs ભારત માટે મહત્વનું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. CAFE સ્ટાન્ડર્ડ

પણ તેમણે તેના લોન્ચના ચોક્કસ સમય અંગે કોઈ દાવો કર્યો નથી. તેમણે જણાવ્યું હતું કે તેઓ ભારતમાં કોઈપણ વાહન ખૂબ વહેલા કે ખૂબ મોડું લાવવા માંગતા નથી. ભારતમાં EV લોન્ચનો સમય તાજેતરમાં જારી કરાયેલા નવા CAFE (કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ એફિશિયન્સી) સ્ટાન્ડર્ડ પર આધાર રાખશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કોઈ સમાધાન નહીં

નિસાન ભારતમાં ઇથેનોલ બ્લેન્ડિંગ અંગે ચાલી રહેલી ચર્ચાઓનું પણ નિરીક્ષણ કરી રહી છે. જેમાં ભારતમાં નીતિઓ ઝડપથી બદલાઈ રહી છે. જેમ જેમ પરિસ્થિતિ સ્પષ્ટ થતી જશે તેમ નિસાન તેના વાહનોને તે મુજબ અનુકૂળ બનાવશે. જેમાં આ કંપની તેના વાહનોના ડ્રાઇવિંગ અનુભવ, પર્ફોમન્સ કે માઇલેજ સાથે સમાધાન કરવા માંગતી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. હિસ્સેદારી વધારવા પ્રયાસ

નિસાને ભારતીય માર્કેટમાં તેનો બજાર હિસ્સેદારી વધારવા માટે એગ્રેસીવ ટાર્ગેટ નક્કી કર્યો છે. નિસાનનો બજાર હિસ્સેદારી માત્ર 0.8 ટકા હતો. તાજેતરના લોન્ચ બાદ આ વધીને 1.1 ટકા થઈ ગયો છે. કંપની નજીકના ભવિષ્યમાં ભારતમાંથી 100,000 થી વધુ યુનિટનું વાર્ષિક વેચાણ પ્રાપ્ત કરવાની અપેક્ષા રાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ભારત પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા

નિસાન ભલે ગ્લોબલ રિસ્ટ્રક્ચરિંગમાંથી પસાર થઈ રહ્યું હોય પરંતુ ભારત પ્રત્યે તેની પ્રતિબદ્ધતા મજબૂત છે. કંપનીએ તેના સહયોગી ભાગીદાર સાથે મળીને ટેકટન પ્રોગ્રામમાં 700 મિલિયન યુરોનું નોંધપાત્ર રોકાણ કર્યું છે. આ કાર ચેન્નાઈ પ્લાન્ટમાં રેનો ડસ્ટર સાથે પ્લેટફોર્મ શેર કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Electric Cars Nissan EV Ethanol Blending
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ