બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 12:23 AM, 11 July 2026
1/7
અમુક લોકોને દિવસ-રાત મહેનત કરવા છતાં પણ પૈસા ટકતા નથી. જેમાં નસીબ ફેક્ટર નથી હોતું પરંતુ ઘરમાં રાખેલી વસ્તુઓની ખોટી દિશા પણ હોય છે. જુના જમાનામાં પરસાળ બનાવતી વખતે દિશાઓનું ખૂબ ધ્યાન રાખવામાં આવતું હતું. આજે જો તમારું પૂર્વજોનું ઘર પહેલેથી જ બનેલું હોય તો તમારે કોઈ પણ દિવાલો તોડવાની જરૂર નથી. એક પણ પૈસો ખર્ચ્યા વગર ઘરની વસ્તુઓને ફરીથી ગોઠવીને તમે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પાછી લાવી શકો છો. ચાલો તેના વિષે જાણીએ.
2/7
પીવાના પાણીનો વાસણ અને પાણીનું સ્થાન પીવાના પાણીના વાસણને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પીવાનું પાણી હંમેશા ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું જોઈએ. આ દિશાને દેવી-દેવતાઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે. આથી માટલા અને ઘડાને યોગ્ય દિશામાં પાણી મૂકવાથી પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને બીમારીઓ પર બિનજરૂરી ખર્ચ થતો નથી.
3/7
4/7
5/7
ઘરનો મુખ્ય દરવાજો સકારાત્મક ઉર્જા અને લક્ષ્મીનો પ્રવેશદ્વાર મનાય છે. તેને હંમેશા સ્વચ્છ રાખો. સવારે દરવાજા પર પાણી છાંટવાથી અને સાંજે ત્યાં દીવો પ્રગટાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. જેમાં એ વાતની ખાતરી કરો કે દરવાજાની આસપાસ ક્યારેય કચરો કે કાંટાવાળી ઝાડીઓ ન હોય.
6/7
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ