બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / TAT-HSની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર, જાણો કઈ તારીખે યોજાશે પરીક્ષા

ગાંધીનગર / TAT-HSની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર, જાણો કઈ તારીખે યોજાશે પરીક્ષા

Vishal Khamar

Last Updated: 10:56 PM, 10 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. રાજ્યમાં TAT-HS ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.

રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT-HS (Teacher Aptitude Test – Higher Secondary) પરીક્ષાની તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે.

જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ TAT-HS પરીક્ષા આગામી 2 ઓગસ્ટના રોજ લેવામાં આવશે. આ પરીક્ષા ધોરણ 11 અને 12માં શિક્ષક તરીકે નિમણૂક મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે ફરજિયાત છે.

પરીક્ષાની તારીખ જાહેર થતાં હજારો ઉમેદવારોમાં તૈયારીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે નિશ્ચિત સમય મળતા તેઓ વધુ સઘન આયોજન સાથે અભ્યાસ કરી શકશે.

આ પણ વાંચોઃ ગુજરાત યુનિ.માં વહીવટી અને શૈક્ષણિક સુધારાની કવાયત: બિલ્ડિંગોના રીપેરિંગ માટે રજિસ્ટ્રારનો આદેશ

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટૂંક સમયમાં પરીક્ષાને લગતી અન્ય મહત્વપૂર્ણ વિગતો, જેમ કે એડમિટ કાર્ડ, પરીક્ષા કેન્દ્રો અને સૂચનાઓ પણ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ઉમેદવારોને સત્તાવાર જાહેરાતો પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TAT-HS Gujarat TAT-HS TAT-HS Exam Date 2026 TAT-HS, TAT-HS Exam Date 2026, Gujarat TAT-HS
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ