બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / શનિએ બનાવેલ ગોલ્ડન ટ્રાયેન્ગલ શું છે? આગામી 6 મહિના આ 4 રાશિ માટે છે ખાસ
8 ફોટો ગેલેરી
Last Updated: 12:02 AM, 11 July 2026
1/8
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ગતિ પરિવર્તનનું સૌથી મોટું પરિબળ માનવામાં આવે છે. વર્ષ 2026 ના આવનારા 6 મહિના જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ જ મહત્વના છે, કેમ કે ગ્રહોની વિશેષ સ્થિતિ સુવર્ણ ત્રિકોણ બનાવી રહી છે. જેમાં ચાર વિશેષ રાશિઓ પર તેની સીધી અને સકારાત્મક અસર પડશે. જેમાં શનિ અને ગુરુનો વિશેષ ચાલ અમુક રાશિઓના કરિયરમાં નવા મોકા લાવશે.
2/8
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ કર્મફળદાતા છે. તો ગુરુ સૌભાગ્ય અને જ્ઞાનનો કારક માનવામાં આવે છે. જ્યારે આ બે શક્તિશાળી ગ્રહો એક ખાસ ખૂણા પર આવીને ત્રિકોણ બનાવે છે તો આ સમય કરિયર, આર્થિક મજબૂતી અને આત્મવિશ્વાસ માટે જાદુઈ પરિવર્તનથી કમ નથી. જેમાં 4 રાશિઓનું ભાગ્ય ચમકશે.
3/8
4/8
5/8
6/8
7/8
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ