બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / થિયેટરમાં આવતાં પહેલાં જ છવાઈ 'ધમાલ 4'!એડવાન્સ બુકિંગના આંકડા જોઈ ચોંકી જશો

photo-story

5 ફોટો ગેલેરી

Bollywood / થિયેટરમાં આવતાં પહેલાં જ છવાઈ 'ધમાલ 4'!એડવાન્સ બુકિંગના આંકડા જોઈ ચોંકી જશો

Last Updated: 09:22 PM, 9 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Dhamaal 4 Day 1 Box Office Prediction: અજય દેવગણની ફિલ્મ ધમાલ 4 શુક્રવાર 10 જુલાઈના રિલીઝ થવાની છે. સાંજે 6 વાગ્યા સુધીમાં ફિલ્મે એડવાન્સ બુકિંગમાં ₹4.28 કરોડની કમાણી કરી છે, જેમાં બુકીંગ કરેલી સીટો પણ સામેલ છે.

1/5

photoStories-logo

1. એડવાન્સ બુકિંગ

અજય દેવગણની કોમેડી ફિલ્મ ધમાલ 4 આવતી કાલે 10 જુલાઈના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ચાહકો ફિલ્મની રિલીઝ પહેલા ઉત્સાહિત છે, અને આ ફિલ્મના એડવાન્સ બુકિંગમાં જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ધમાલ 4: એડવાન્સ બુકિંગ કલેક્શન

sacnilk.com મુજબ સાંજે ૬ વાગ્યા સુધીમાં ભારતમાં એડવાન્સ બુકિંગમાં ધમાલ 4 ની 62 હજારથી વધુ ટિકિટ વેચાઈ ગઈ છે. ફિલ્મે ₹1.58 કરોડ (બ્લોક કરેલી સીટો સિવાય) કમાણી કરી છે. દરમિયાન બ્લોક કરેલી સીટો સાથે ડેટા 4.28 કરોડ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. પહેલા દિવસે કેટલી કમાણી કરી શકે છે?

એક અહેવાલ મુજબ વિશ્લેષકો માને છે કે ફિલ્મ તેના પહેલા દિવસે 15-16 કરોડ રૂપિયા કમાશે. ધમાલ 4 ભારતની સૌથી સફળ ફિલ્મ ફ્રેન્ચાઇઝીઓમાંની એક હોવાનો ફાયદો લઇ શકે છે. વધુમાં ધમાલ 4 સાથે કોઈ મોટી ફિલ્મ રિલીઝ નથી થઇ રહી. આનાથી ધમાલ 4 ને સારુ ઓપનિંગ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ધમાલ 4 સિરીઝની પાછલી ફિલ્મોનું ફર્સ્ટ ડે કલેક્સન

ધમાલ 4 તેની બે સીક્વલ ફિલ્મો ધમાલ (2007) અને ડબલ ધમાલ (2011) કરતાં વધુ કમાણી કરશે. ધમાલે તેના પહેલા દિવસે 2.38 કરોડની કમાણી કરી હતી, જ્યારે ડબલ ધમાલે તેના પહેલા દિવસે 7.60 કરોડની કમાણી કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ધમાલ 4 ની સ્ટાર કાસ્ટ વિશે

ધમાલ 4 નું દિગ્દર્શન ઇન્દ્ર કુમાર દ્વારા કરવામાં આવ્યું છે. અજય દેવગણ ઉપરાંત ફિલ્મમાં અરશદ વારસી, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી, રવિ કિશન, સંજય મિશ્રા, સંજીદા શેખ, એશા ગુપ્તા અને અંજલી આનંદ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ajay Devgn Dhamaal 4 Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ