બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 09:47 PM, 9 July 2026
1/7
આવતીકાલે એટલે કે, 10 જુલાઈના રોજ યોગિની એકાદશી છે. જેમાં તેના વ્રતમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે ખાસ માનવામાં આવે છે. સનાતન પરંપરામાં તુલસીને ભગવાન વિષ્ણુની સૌથી પ્રિય પત્ની માનવામાં આવે છે. જો એકાદશી પર દેવી તુલસી સંબંધિત અમુક ઉપાયો કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ ખુબ પ્રસન્ન થાય છે અને ઘરની બધી આર્થિક મુશ્કેલીઓ અને સમસ્યાઓ દૂર થાય છે. ચાલો જાણીએ યોગિની એકાદશી પર કરવામાં આવતા તુલસી સંબંધિત ઉપાયો વિશે.
2/7
3/7
4/7
જો તમારા તુલસીના છોડના મૂળનો કોઈ ભાગ સુકાઈ ગયો હોય તો એકાદશી પ સૂકા તુલસીના મૂળ કે માટી લો અને તેને પીળા કપડામાં બાંધો. તેને ભગવાન વિષ્ણુના પગ પર લગાવો અને તેને તમારા તિજોરી કે પૈસા સંગ્રહ વિસ્તારમાં મૂકો. તેનાથી ઘરમાં પૈસાનો પ્રવાહ વધે છે અને અટવાયેલા પૈસા પરત મળે છે.
5/7
કરિયર કે વ્યવસાયમાં અવરોધો દૂર કરવા માટે યોગિની એકાદશી પર તુલસીના છોડ સામે બેસવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમને આ પાઠ યાદ ન હોય તો તમે તુલસી માતાના આઠ નામો (વૃંદા, વૃંદાની, વિશ્વપાવની, વિશ્વપૂજિતા, પુષ્પસાર, નંદિની, કૃષ્ણજીવની અને તુલસી) 108 વાર જાપ પણ કરી શકો છો.
6/7
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ