બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / Congress announced the first list of candidates for the Lok Sabha elections

Election 2024 / કોંગ્રેસે જાહેર કરી લોકસભાના 39 ઉમેદવારોની પહેલી યાદી, રાહુલ ગાંધી આ બેઠક પર લડશે ચૂંટણી, જુઓ લિસ્ટ

Dinesh

Last Updated: 07:50 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: કોંગ્રેસે લોકસભાની ચૂંટણીને લઈ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. 39 ઉમેદવારોના નામોની જાહેરાત

 

લોકસભા ચૂંટણીની જાહેરાત થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે રાજકીય પક્ષો પોતાની તૈયારી મજબૂતી સાથે આરંભી દીધી છે. ભાજપે પોતાના 195 ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધું છે ત્યારે કોંગ્રેસે પણ તેમના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં કેટલાક પૂર્વ ઉમેદવારો છે તો ક્યાંક નવા ચહેરો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસ 39 ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. જેમાં રાહુલ ગાંધી સહિતના નામો સામેલ છે

 

39 ઉમેદવારોના નામોની જાહેરાત 
કોંગ્રેસની પહેલી યાદીમાં દિલ્લી,છત્તીસગઢ,તેલંગાણા માટેના ઉમેદવારોના નામ જાહેર કરાયા છે.  કર્ણાટકા,કેરળ,મણિપુર,મેઘાલયા અને ત્રિપુરા, સિક્કિમ અને લક્ષ્યદ્વીપથી ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. અત્રે જણાવીએ કે, પહેલી યાદીમાં ગુજરાતના કોઇ ઉમેદવારોના નામ નહીં

જુઓ લિસ્ટ


જાણો કઈ બેઠક પરથી કોંગ્રેસનો કોણ ઉમેદવાર ?

  • રાજનાંદગાંવ - ભૂપેશ બઘેલ
  • મહાસમુંદ - થમ્રધ્વજ સાહુ
  • કોરબા - જ્યોત્સના મહંત
  • કર્ણાટક (બેંગલુરુ ગ્રામીણ) -  ડીકે સુરેશ
  • શશિ થરૂર - ત્રિવેન્દ્રમ 
  • તિરુસુર - કે મુરલીધર
  • શશિ થરૂર - તિરુવનંતપુરમ 
  • કેસી વેણુગોપાલ - અલપ્પુઝા 
  • ત્રિપુરા પશ્ચિમ - આશિષ કુમાર સહાય

વાંચવા જેવું: લોકસભા માટે ગુજરાત કોંગ્રેસના સંભવિત ઉમેદવારના નામો, ગેનીબેન સહિત 5 નામ ચોંકાવનારા, જુઓ લિસ્ટ

50 વર્ષથી ઓછી ઉંમરના 12 ઉમેદવારો
કોંગ્રેસ પાર્ટીએ પ્રથમ યાદીમાં 15 ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. જેમાં 24 SC-ST, OBC અને લઘુમતી કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ થાય છે.  જેમાં 12 ઉમેદવારો એવો  છે કે, જેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ