ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Cisco announces manufacturing plans in India; co eyes USD 1 bn worth of exports and domestic market production

કારોબારી પ્રગતિ / ભારત માટે ખૂબ સારું, અમેરિકાની મોટી કંપની આવી દેશમાં, મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ શરુ કરવાનું કર્યું એલાન

Published By: Hiralal

Last Updated: 03:28 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાની મોટી ટેકનોલોજી કંપની સિસ્કોએ ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરુ કરવાનું એલાન કર્યું છે.

ADVERTISEMENT

  • અમેરિકાની મોટી ટેકનોલોજી કંપની સિસ્કો ભારતમાં કારોબાર કરવા તૈયાર
  • ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરુ કરવાનું કર્યું એલાન 
  • Cisco સીઈઓ ચક રોબિન્સ બોલ્યાં-ભારત મોટું મેન્યુફેક્ચરીંગ હબ 

અમેરિકાની મોટી ટેકનોલોજી કંપની સિસ્કો ભારતમાં કારોબાર કરવા તૈયાર થઈ છે. Ciscoએ ભારતમાં મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ શરુ કરાવનું એલાન કર્યું છે અને કંપનીને 1 બિલિયન ડોલરનો એક્સપોર્ટ અને ડોમેસ્ટિંક માર્કેટ પ્રોડક્શનની આશા છે. 

ભારત એક મોટું મેન્યુફેક્ચરીંગ હબ

Cisco સીઈઓ ચક રોબિન્સે કહ્યું કે મને દીવા જેવું ચોખ્ખું થયું કે ભારત એક મોટું મેન્યુફેક્ચરીંગ હબ છે. અમે બે પ્રોડક્ટ્સ શરુ કરવા માગીએ છીએ અને બાકીની પ્રોડક્ટસને વિસ્તારીત કરવા માગીએ છીએ. 

ડિઝિટાઈઝેશનના સેક્ટરમાં ભારતે મોટી પ્રગતિ કરી 
ચક રોબિન્સે કહ્યું કે ડિઝિટાઈઝેશનના સેક્ટરમાં ભારતે મોટી પ્રગતિ કરી છે અહીંની પ્રગતિ અદ્વિતિય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cisco Cisco CEO Cisco news Cisco

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ