ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Raksha Bandhan Gift: ભાઈ કે બહેનને આપો આ ઉપયોગી ગેજેટ્સ! કિંમત ₹500થી પણ ઓછી

photo-story

5 ફોટો ગેલેરી

લાઈફસ્ટાઇલ / Raksha Bandhan Gift: ભાઈ કે બહેનને આપો આ ઉપયોગી ગેજેટ્સ! કિંમત ₹500થી પણ ઓછી

Last Updated: 07:05 PM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રક્ષાબંધન માટે બહેનને 500 રૂપિયાથી ઓછી કિંમતમાં હેર સ્ટ્રેટનર, હેર ડ્રાયર, TWS બડ્સ કે પાવર બેંક જેવા ઉપયોગી ગેજેટ્સ ગિફ્ટ કરી શકાય છે.

1/5

photoStories-logo

1. રક્ષાબંધન ભેટ

રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે અને ઘણા ભાઈઓ બહેન માટે સારી ભેટ શોધવામાં બીઝી છે. શું આપવું એ અંગે અવારનવાર મૂંઝવણ રહે છે. જો બજેટ મર્યાદિત હોય તો ચિંતા કરવાની જરૂર નથી. માર્કેટમાં અને ઓનલાઇન પ્લેટફોર્મ પર 500 રૂપિયાથી ઓછી કિંમતમાં ઘણા ઉપયોગી ગેજેટ્સ ઉપલબ્ધ છે જે બહેન માટે ખરેખર કામના સાબિત થઈ શકે છે. ચાલો તેના વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. હેર સ્ટ્રેટનર

બહેનને હેર સ્ટ્રેટનર ગિફ્ટ કરી શકાય. માર્કેટમાં અને અમેઝોન જેવી સાઇટ્સ પર 500 રૂપિયાથી ઓછી કિંમતમાં અનેક ઓપ્શન મળી જાય છે. ઘરે બેઠાં જ ઓર્ડર કરી શકાય અને તે રોજિંદા ઉપયોગમાં ખૂબ કામ આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. હેર ડ્રાયર

હેર ડ્રાયર પણ સારો ઓપ્શન મનાય છે. જેમાં અમેઝોન અને ફ્લિપકાર્ટ પર 500 રૂપિયાથી ઓછી કિંમતમાં અનેક મોડલ્સ ઉપલબ્ધ છે. જેમાં વાળ સૂકવવા માટે આ ગેજેટ બહેનને ખૂબ મદદરૂપ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ઇયરબડ્સ

બ્લૂટૂથ ઇયરબડ્સ આપવાનો વિચાર પણ સારો છે. જેમાં અમેઝોન અને ફ્લિપકાર્ટ પર 500 રૂપિયા કે તેનાથી ઓછી કિંમતમાં અનેક ઓપ્શન મળી રહ્યા છે. મ્યુઝિક સાંભળવા કે કોલ્સ માટે આ ખૂબ ઉપયોગી સાબિત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. પાવર બેંક

પાવર બેંક એક સારી ભેટ છે. તેની મદદથી બહેન પોતાના સ્માર્ટફોન અને બીજા ગેજેટ્સને જરૂર પડ્યે ચાર્જ કરી શકશે. આ ગિફ્ટ રોજિંદા જીવનમાં ખૂબ કામ આવે છે. આ તમામ ગેજેટ્સ સ્થાનિક માર્કેટમાંથી કે ઓનલાઇનથી સરળતાથી ખરીદી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Hair Straightener Raksha Bandhan gift Raksha Bandhan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ