ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 8માં પગારપંચમાં પટાવાળા,શિક્ષકથી લઈને અધિકારી સુધી કોનો પગાર કેટલો વધશે? ફિટમેન્ટ ફેક્ટરથી જાણો આખું ગણિત!
6 ફોટો ગેલેરી
Last Updated: 04:02 PM, 8 September 2026
1/6
દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલમાં જ પંચની મહત્વપૂર્ણ બેઠકોનો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે. કર્મચારી સંગઠનો દ્વારા પગારમાં આશરે 3 ગણો વધારો કરવાની માંગ કરવામાં આવી રહી છે. જોકે, પંચ દ્વારા હજુ આખરી રિપોર્ટ તૈયાર કરવાનો બાકી છે અને ત્યારબાદ જ સરકારની મંજૂરી મેળવીને નવી સેલરી સ્ટ્રક્ચર જાહેર કરવામાં આવશે.
2/6
ADVERTISEMENT
3/6
ગ્રેડ-ડી એટલે કે લેવલ-1 ના કર્મચારીઓની હાલની ન્યૂનતમ બેઝિક સેલરી ₹18,000 છે. જો 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો આ મૂળ પગાર સીધો વધીને ₹46,260 થઈ જશે. આ બેઝિક સેલરી પર મોંઘવારી ભથ્થું (DA) અને મકાન ભાડા ભથ્થું (HRA) જેવા અન્ય ભથ્થાં અલગથી ઉમેરવામાં આવશે.
4/6
7મા પગાર પંચ હેઠળ લેવલ-6 માં આવતા પ્રાથમિક કે TGT શિક્ષકોનો મૂળ પગાર હાલ ₹35,400 છે. 8મા પગાર પંચમાં 2.57 ના ફિટમેન્ટ ફેક્ટર સાથે આ બેઝિક સેલરી વધીને આશરે ₹90,978 સુધી પહોંચી શકે છે. એટલે કે શિક્ષકોનો મૂળ પગાર જ 91 હજાર રૂપિયા નજીક પહોંચી જશે.
ADVERTISEMENT
5/6
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ