ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મંગળવારે 20 રાજ્યોમાં મેઘતાંડવ, 80 KMPHની ઝડપે ફૂંકાશે પવન, ભારે વરસાદનું એલર્ટ

photo-story

7 ફોટો ગેલેરી

આગાહી / મંગળવારે 20 રાજ્યોમાં મેઘતાંડવ, 80 KMPHની ઝડપે ફૂંકાશે પવન, ભારે વરસાદનું એલર્ટ

Last Updated: 11:39 PM, 7 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

8 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ, આંધી અને 80 કિમી પ્રતિ કલાક સુધીના પવનનું એલર્ટ છે. જેમાં પહાડી વિસ્તારોમાં લેન્ડસ્લાઈડ અને પૂર્વી રાજ્યોમાં વીજળીની સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

1/7

photoStories-logo

1. વરસાદની આગાહી

ભારતમાં ચોમાસાની ગતિ દિવસે-દિવસે વધુ જોખમી બની રહી છે. જેમાં હવામાન વિભાગે નવું એલર્ટ જાહેર કર્યું છે. IMDના જણાવ્યા અનુસાર આવતીકાલે 8 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ સમયગાળામાં પવનની ઝડપ 70થી 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. લેન્ડસ્લાઈડનું એલર્ટ

પહાડી વિસ્તારોમાં લેન્ડસ્લાઈડનું એલર્ટ છે, તેથી ત્યાં મુસાફરી કરતા પહેલાં હવામાનનું અપડેટ જરૂરી છે. પૂર્વી ભારતના રાજ્યોમાં વીજળી પડવાની અને તુફાનની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. જેના અમુક વિસ્તારોમાં નદીઓના પાણીનું સ્તર વધવાની શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ છે અને લોકોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. વીજળી પડવાની શક્યતા

બંગાળની ખાડીમાં હવામાન બગડવાના સંકેતો છે, જેનો અસર પૂર્વી રાજ્યો પર પડી શકે છે. જેમાં કેટલાક રાજ્યોમાં તાપમાનમાં 4થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. 20 રાજ્યોમાં ભારે વરસાદ-આંધીનું એલર્ટ

આઈએમડી અનુસાર 8થી 11 સપ્ટેમ્બર વચ્ચે ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ અને આંધીનું એલર્ટ છે. અને અહિંયા 70 થી 80કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે અનેક વિસ્તારોમાં વીજળી પડવાની પણ શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. અહીંયા પણ એલર્ટ

આ સિવાય ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, ગુજરાત, અસમ અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ અને આંધીનું એલર્ટ છે. આ સમયે અહિંયા પણ 70 થી 80કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે આ રાજ્યોના અનેક વિસ્તારોમાં વીજળી પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. દિલ્હીમાં કેવો રહેશે માહોલ?

દિલ્હીમાં 8 સપ્ટેમ્બરે મેક્સિમમ તાપમાન 34 ડિગ્રી અને મીનીમમ 26 ડિગ્રી રહેવાની સંભાવના છે. જ્યારે 11 સપ્ટેમ્બરે હળવા વરસાદનું એલર્ટ છે. ઉત્તર પ્રદેશના અમુક જિલ્લાઓમાં 60-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. તો બિહાર અને ઝારખંડમાં પણ તેના જેવું જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. કેટલું રહેશે તાપમાન ?

8 સપ્ટેમ્બરે દેશના વિવિધ શહેરોમાં હવામાનમાં થોડો ફેરફાર જોવા મળશે. દિલ્હીમાં મહત્તમ 34°C અને લઘુત્તમ 26°C, મુંબઈમાં 30°C અને 26°C. ચેન્નાઈમાં 33°C અને 28°C, કોલકાતામાં 32°C અને 27°C, લખનઉમાં 31°C થી 26°C, પટનામાં 32°C થી 27°C, રાંચીમાં 28°C થી 23°C, ભોપાલમાં 30°C થી 23°C,જયપુરમાં 33°C થી24°C તાપમાન રહેવાની આગાહી છે. તો શિમલામાં મહત્તમ 24°C અને લઘુત્તમ 17°C, જ્યારે નૈનીતાલમાં 22°C અને 18°C આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

heavy rain IMD Forecast thunderstorm
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ