ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / 200MP કેમેરા સાથે આવશે સ્ટાઇલિશ મોટો ફોન, Edge 70 Neoનું ભારતમાં લોન્ચ કન્ફર્મ
5 ફોટો ગેલેરી
Last Updated: 09:09 PM, 7 September 2026
1/5
2/5
ADVERTISEMENT
3/5
ઓપ્શન પહેલાની એજ નિયો સિરીઝ અને લીક્સને આધારે અનુમાન છે કે આ ફોન આશરે 6.3 ઇંચની કોમ્પેક્ટ ડિસ્પ્લે સાથે આવી શકે છે. તે એન્ડ્રોઇડ 17 સાથે પ્રી-લોડેડ થઈને આવનારો મોટોરોલાનો પહેલો ફોન પણ બની શકે છે. લીક થયેલી ઇમેજ અનુસાર ફોન પિંક, ડાર્ક ગ્રીન, લાઇટ ગ્રીન અને લાઇટ બ્લુ એમ ચાર કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થઈ શકે છે.
4/5
ADVERTISEMENT
5/5
Edge 70 સિરીઝમાં પહેલેથી જ ઘણા મોડલ્સ આવી ચૂક્યા છે. ડિસેમ્બર 2025માં સ્ટાન્ડર્ડ Edge 70, માર્ચ 2026માં Edge 70 ફ્યુઝન અને ફ્યુઝન પ્લસ, એપ્રિલમાં Edge 70 પ્રો તથા જૂન-જુલાઈમાં Edge 70 પ્રો પ્લસ અને Edge 70 મેક્સ લોન્ચ થયા હતા. હવે Edge 70 Neo આ લાઇનઅપમાં નવું એડિશન બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ