ન્યૂઝ અપડેટ્સ
11 ફોટો ગેલેરી
Last Updated: 12:10 AM, 8 September 2026
1/11
અંકશાસ્ત્રમાં જન્મતારીખના આધારે વ્યક્તિના દિવસની સંભાવનાઓનો અંદાજ લગાવવામાં આવે છે. 8 સપ્ટેમ્બરનો દિવસ અમુક લોકો માટે પ્રગતિ અને નવા અવસર લઈને આવી શકે છે, જ્યારે અમુક મૂળાંકના જાતકોએ પૈસા, કામકાજ અને સ્વાસ્થ્ય બાબતે થોડું વધુ સાવચેત રહેવું પડશે. ચાલો જાણીએ તમારા મૂળાંક માટે આજનો દિવસ કેવો રહી શકે છે.
2/11
ADVERTISEMENT
3/11
4/11
ADVERTISEMENT
5/11
આજે સ્વાસ્થ્ય અને સંબંધો પર થોડું ધ્યાન આપવું ભવિષ્ય માટે લાભદાયક રહેશે. આરામ કરવા અને પોતાની કાળજી લેવા માટે સમય કાઢો. જીવનમાં ફેરફાર માટે તૈયાર રહો. પરિવારની સંવેદનશીલતા અને કાળજી આજે તમને ભાવનાત્મક રીતે મજબૂત બનાવી શકે છે. તમારા માટે શુભ અંક 11 અને શુભ રંગ બદામી રહેશે.
6/11
આજે તમારી સર્જનાત્મક વિચારધારા અને નવા દૃષ્ટિકોણની પ્રશંસા થઈ શકે છે. લક્ષ્યોને પૂરા કરવા માટે સમયનો યોગ્ય ઉપયોગ કરો. વ્યસ્તતાને બહાનું બનાવવાને બદલે દિવસની પ્રાથમિકતાઓ નક્કી કરો અને ઉપલબ્ધ સમયનો વધુ સારી રીતે ઉપયોગ કરો. સતત પ્રયત્નો તમારી સફળતાનો માર્ગ સરળ બનાવશે. તમારા માટે શુભ અંક 10 અને શુભ રંગ ગ્રે રહેશે.
ADVERTISEMENT
7/11
આજે નવા લોકો સાથે સંપર્ક વધારવા અને સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે દિવસ સારો છે. કોઈ ક્લબ, કાર્યક્રમ કે સામાજિક મીટિંગનો ભાગ બની શકો છો. તમારું આકર્ષક વ્યક્તિત્વ લોકોને પ્રભાવિત કરશે. જોકે આર્થિક નુકસાનની આશંકાને ધ્યાનમાં રાખીને સામાન અને પૈસાની સુરક્ષા અંગે સાવધાન રહો. તમારા માટે શુભ અંક 19 અને શુભ રંગ નારંગી રહેશે.
8/11
ઘર સાથે જોડાયેલી કોઈ મુશ્કેલીને વાતચીત દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરો. પોતાના અનુભવ અને સમજનો ઉપયોગ કરીને કોઈપણ નિર્ણય સુધી પહોંચો. તાર્કિક રીતે વિચારવાથી સાચો માર્ગ પસંદ કરવો સરળ બનશે. આત્મવિશ્વાસ જાળવી રાખો. કેમ કે સતત પ્રયત્નોથી તમે તમારી ઈચ્છા પૂરી કરવામાં સફળ થઈ શકો છો. તમારા માટે શુભ અંક 29 અને શુભ રંગ સફેદ રહેશે.
ADVERTISEMENT
9/11
આજે તમારી સામાજિક અને વ્યાવસાયિક સ્થિતિમાં સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે. પગારમાં વધારો કે પ્રમોશન જેવી કોઈ સારી ખબર મળી શકે છે. તમારી મહેનત અને લગનને સીનીયર તરફથી માન્યતા મળી રહી છે તેથી સફળતાના આ તબક્કાનો પૂરો આનંદ લો અને આગળ વધતા રહો. તમારા માટે શુભ અંક 26 અને શુભ રંગ વાદળી રહેશે.
10/11
આજે જાહેર પ્રવૃત્તિઓમાં જરૂર કરતાં વધુ સક્રિય રહેવાથી અમુક મુશ્કેલીઓ સામે આવી શકે છે. તેથી શાંત રહેવું વધુ સારું. તમારા લક્ષ્ય અને હેતુ પર પૂરી ગંભીરતાથી ધ્યાન કેન્દ્રિત કરો. માર્ગમાં નિષ્ફળતા મળે તો નિરાશ ન થાઓ પરંતુ તેમાંથી શીખીને ફરીથી પ્રયાસ કરો. તમારી દૃઢતા જ તમને જીત સુધી પહોંચાડશે. તમારા માટે શુભ અંક 31 અને શુભ રંગ કેસરી રહેશે.
ADVERTISEMENT
11/11
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ