ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / 2 boiled eggs at Four Seasons Hotel, Mumbai costs Rs 1700

OMG / મુંબઇની હોટલમાં 2 બાફેલા ઈંડાનું બિલ જોઇને ગ્રાહકને પગ નીચેથી સરકી ગઇ જમીન

Published By: Kavan

Last Updated: 11:19 PM, 11 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ 2 કેળાની કિંમત 442 રૂપિયા લેવાનો મામલો હજુ ઠંડો પણ નથી પડ્યો ત્યારે વધુ એક હોટલે માત્ર 2 બાફેલા ઈંડાના 1,700 રૂપિયા વસૂલ કર્યા છે. જેના કારણે ફરી એક વાર સોશિયલ મીડિયા પર બબાલ શરૂ થઈ છે. હજુ થોડા સમય પહેલા જ ચંદીગઢની હોટલ JW મેરિયટ હોટલે અભિનેતા રાહુલ બોઝ પાસેથી માત્ર 2 કેળાના 442 રૂપિયા વસૂલ કર્યા હતા.

ADVERTISEMENT

જો કે હવે નવો મામલો સામે આવ્યો છે જેમા 2 ઈંડના 1,700 રુપિયા લેવામાં આવ્યાં હતા. મળતી માહિતી પ્રમાણે, 'ઓલ ધ ક્વીન્સ મેન'ના લેખક કાર્તિક ધર હાલમાં મુંબઈની હોટલના મહેમાન બન્યા હતા જો કે આ મહેમાન નવાઝી તેમની માટે યાદગાર બની હતી. 

કાર્તિક ઘરે હોટલમાં 2 બોઈલ ઈંડાનો ઓર્ડર આપ્યો હતો. કાર્તિક આ 2 ઈંડાની કિંમત જોઈને આશ્રર્યમાં પડી ગયા હતા. કારણ કે આ બે ઈંડાની કિંમત 1,700 રુપિયા હતી. કાર્તિક ધરે આ બાબતે ટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે, મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં 2 ઈંડાના 1,700 રુપિયામાં લેવામાં આવ્યા. રાહુલ બોઝને ટેગ કરતા કાર્તિકે લખ્યું હતું કે, ભાઈ આંદોલન કરીએ?

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai News in Gujarati Rahul bose boiled eggs ગુજરાતી ન્યૂઝ OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ