સુરત: કતારગામ વિસ્તારમાં ટ્રાફિક TRB જવાનની દાદાગીરી, એક પરિવારને માર્યો માર

સુરતના કતારગામ વિસ્તારમાં  ટ્રાફિક TRB જવાનની દાદાગીરી સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, ટ્રાફિક જવાને રસ્તા વચ્ચે એક પરિવારને માર માર્યો છે.

પરિવાર પાસે લ

ભાવનગર: પાલીતાણા કાળભૈરવ મંદિરમાં સંત SP સ્વામીને અટકાવાયા અને પછી....

ભાવનગર પાલીતાણા ખાતે કાળભૈરવનાથના મંદિરે રાજ્યના CM રૂપાણી હવનમાં ભાગ લીધો હતો. CM રૂપાણી હવનમાં બેઠા હતા. ગઢડા સ્વામીનારાયણ મંદિરના સંત એસ પી સ્વામી પણ અચાનક જ આવી પહોચ્યા હતા, પરંતુ તેમને પોલીસે સુરક્ષાના કારણોને લઇને અટકાવ્યા હતા. અને મંદિરમાં પ્રવેશ માટે પાસ

સિંચાઈ મુદ્દે નીતિન પટેલનું નિવેદન, શિયાળુ પાક માટે મળશે ખેડૂતોને પાણી

શિયાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, રવિ સીઝનમાં સિંચાઈ માટે ખેડૂતોને નર્મદાનું પાણી આપવામાં આવશે. 12 નવેમ્બરથી કેનાલોમાં પાણી છોડવામાં આવશે. જોકે તેવી કેનાલોમાં જ પાણી છોડવામાં આવશે જે વિસ્તારમાં 50 ટકા સિંચ

કચ્છના રાપરમાં ખેડૂતોના કલેક્ટર કચેરી બહાર કર્યા સૂત્રોચ્ચાર

કચ્છના રાપરમાં ખેડૂતોનો રોષ સામે આવ્યો છે. ખેડૂતોએ કલેક્ટર કચેરી બહાર ધામા નાખ્યા છે. એટલું જ નહીં ખેડૂતોએ કલેક્ટર કચેરી બહાર સુત્રોચ્ચાર પણ કર્યા છે.  ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા 15 નવેમ્બર બાદ પાણી આપવાની જાહેરાત કરી છે અને તેનાથી ખેડૂતોમાં નારાજગી છે. જેથી ખેડૂતોને પાણી

વડોદરા: માંડવી વિસ્તારના મહાકાળી મંદિરમાં શ્રધ્ધાળુઓ ઉમટયા

વડોદરા: આજે કાળી ચૌદસ નિમિત્તે લોકો વિવિધ રીતે પૂજાપાઠ કરી રહ્યા છે હનુમાનજી કાળભૈરવ અને મહાકાળી માતાની આજના દિવસે પૂજા કરવામાં આવે છે ત્યારે વડોદરામાં માંડવી વિસ્તારમાં આવેલા મહાકાળી માતાને અનોખ

ગાંધીનગર: કાળી ચૌદસ નિમિત્તે મહુડીમાં ભક્તોનું ઘોડાપુર

ગાંધીનગર: આજે કાળીચૌદરના પર્વ નિમિતે ગાંધીનગરમાં આવેલા મહુડીના ઘંટાકર્ણ મંદિરમાં વહેલી સવારથી દર્શનાર્થીઓ ઉમટ્યા છે.

મોટી સંખ્યામાં જૈન ભક્તો મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા. મહત

તસ્કરો સાવધાન! ચોરી ના થાય એ માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર

અમદાવાદ: દિવાળીના સમયમાં તસ્કરોના પ્લાનને  નિષ્ફળ કરવા માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. 

શહેરના રામોલ વિસ્તારના પોલીસ અધિકારીઓ દ્વારા વોટ્સએપ પર ગૃપ

સુરત: સોના ચાંદીના સિક્કા પર ચમક્યા પીએમ મોદી અને અમિત શાહ

સુરત: ધનતેરસપર સુરતમાં જ્વેલર્સએ પીએમ નરેન્દ્ર મોદીના ચહેરા વાળા સોના ચાંદીના સિક્કા અને બિસ્કિટ જોરદાર વેચ્યા. સુરતના કલામંદિર જ્વેલર્સ શોરૂમમાં પીએમ મોદીના ફોટા વાળા સોના ચાંદીના સિક્કા પણ તૈયા

અમદાવાદમાં ફટાકડા ફોડવાને લઇને સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ

અમદાવાદ: સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા પર રાત્રીનો 8 થી 10નો સમય નક્કી કર્યો છે. તેમ છતા સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ ખુલ્લેઆમ જોવા મળ્યો. 

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ રાજ્યભર સહિ

દિવાળી પહેલા સતત 19માં દિવસે પેટ્રોલ-ડિઝલમાં અપાઇ રાહત

અમદાવાદ: દિવાળી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પણ ઘટાડો થયો છે. સતત 19માં દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

પેટ્રોલમાં પ્રતિ લીટર 14 પેસા અને ડીઝલમા

શ્રી શ્રી રવિશંકરે રામ મંદિર વિશે આપ્યું નિવેદન, કહ્યું- સૌથી સહમતિથી....

અમદાવાદ આવેલા આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીએ રામ મંદિર મુદ્દે પોતાનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે રામ મંદિર બનવું જ જોઈએ. તમામ ધર્મગુરુઓ આ ઈચ્છે છે. 

અલ્પેશ કથિરીયાને દિવાળીની શુભેચ્છા પાઠવવા હાર્દિક પટેલ પહોંચ્યો સાબરમતી જેલ

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના સહકન્વીનર અલ્પેશ કથિરીયા રાજદ્રોહના કેસ હેઠળ અમદાવાદની સાબરમતી જેલમાં છે. ત્યારે હાર્દિક પટેલ, અલ્પેશના માતા સહિત સુરત શહેરમાંથી પાટીદાર સમા


Recent Story

Popular Story