મુંબઇ: બેટરી ગરમ થતાં ખિસ્સામાં રહેલો મોબાઇલ થયો બ્લાસ્ટ

મોબાઈલ બ્લાસ્ટ થવાની અનેક ઘટનાઓ અંગે તમે સાંભળ્યું હશે. પરંતુ શું તમે મોબાઈલ બ્લાસ્ટના લાઈવ દ્રશ્યો ક્યારેય જોયા છે? ત્યારે આવો અમે તમને બતાવીએ મોબાઈલ બ્લાસ્ટના લાઈવ દ્રશ્યો.

આ ઘટના છે મુંબઈના ભાંડુપની. જ્યાં એક મોબાઈલ બ્લાસ્ટન

આજે અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે થશે મુલાકાત

દેશભરમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે એક તરફ એનડીએનું ગઠબંધન તૂટી રહ્યું છે, અને એક બાદ એક હાર બાદ હવે ભાજપ પોતાના સહયોગીઓને પરત લાવવા પ્રયત્ન કરશે. ભજપના પ્રતિનિધિઓ સૌથી પહેલા નારાજ થયેલ શિવસેનાને મનાવવાની કોશિશ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકર

પેટા ચૂંટણીમાં માત બાદ સંબંધોમાં મિઠાશ લાવવાના પ્રયાસ, ઉદ્ધવ ઠાકરેને મ

નવી દિલ્હી: ભાજપ અધ્યક્ષ અમિત શાહ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુંબઇ સ્થિત એમના ઘરે આવતીકાલે મુલાકાત કરશે. તમને જણાવી દઇએ કે ભાજપ હાલમાં 'સમર્થન માટે સંપર્ક' અભિયાન ચલાવી રહી છે, એ હેઠળ અમિત શાહ સાંજે 6 વાગ્યે સેના પ્રમુથ સાથે મુલાકાત કરશે. આ પહેલા પાર્ટી અધ્યક્ષ અમિત શાહ અત્યાર સુધી

મુંબઇ પર મહામુસીબત! 2005 જેવા વરસાદનું એલર્ટ, 9થી 11...

મુંબઇઃ મહારાષ્ટ્રમાં પ્રિ મોનસુનના પગલે મુંબઈમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર ના નીકળવા પણ અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પાછલા 72 કલાકમાં 13 લોકોએ જીવ ગુમાવ્યો છે. તો મુંબઈમાં ભારે પવન સાથે વરસાદના કારણે જનજીવન ઠપ બન્યું

બિગ બોસ ફ્રેમ અરમાન કોહલી પર ગર્લફ્રેન્ડ સાથે મારપીટ કરવાનો આરોપ, નીરૂ

મુંબઇઃ બિગબોસ ફ્રેમ અભિનેતા અરમાન કોહલી વિવાદોમાં ફસાયા છે. તેમના પર આરોપ છે કે, રવિવારે રાતે મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા પોતના બંગલા પર ગર્લફ્રેન્ડ સાથે મારપીટ કરી હતી. તેમની ગર્લફ્રેન્ડ નીરુ રંધાવાએ આ અંગે સાંતાક્રુઝ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે. 

મુંબઇગરાઓ મલકાયા,બોમ્બે સહિત મહારાષ્ટ્રના કેટલાક સ્થળો પર મેઘમહેર

મુંબઇ: દેશમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે. ત્યારે મહારાષ્ટ્રમાં મુંબઈ અને મલબારહિલ વિસ્તારમાં મોડી સાંજે વરસાદ પડયો હતો. વરસાદ પડવાના કારણે રોડ પર પાણી ભરાઈ ગયા હતા. મોડી સાંજે ખરીદી કરવા નીકળેલા તેમજ ઓફિસથી છૂટેલા લાકો ભીંજાઈ ગયા હતા. તો કેટલાક લોકોએ વરસાદમાં ભીંજાવાનો આનંદ લીધો હતો. ક્

બે દિવસમાં મહારાષ્ટ્ર પહોંચશે મોન્સૂન, આ વિસ્તારમાં પૂરની આશંકા

મુંબઇ: હવામાન વિભાગે આવતા બે દિવસમાં મોન્સૂનનું મહારાષ્ટ્ર અને ગોવા પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે. સરકારે કહ્યું છે કે મોન્સૂન ઝડપ પકડી રહ્યું છે અને કેરલ, તટીય કર્ણાટક, કોંકણ ક્ષેત્ર અને ગોવામાં સાત જૂનથી વરસાદ ઝડપી આવશે. હવામાનનું પૂર્વાનુમાન ચલાવનારી એક ખાનગી કંપની પ્રમાણે આ સપ્તાહના અંતમાં

દુનિયામાં સૌથી વધુ કામ કરે છે મુંબઇવાસીઓ, કમાણીમાં છેલ્લેથી બીજુ સ્થાન

મુંબઇઃ કહેવાય છે કે માયાનગરી મુંબઇ ક્યારેય ઉંઘતી નથી. આ મહાનગરમાં મોડી રાત સુધી રોડ-રસ્તા પર હલન-ચલન રહે છે અને લોકલ ટ્રેનોમાં ભીડ સામાન્ય વાત છે. હાલમાં દુનિયાભરના 77 મોટા શહેરોમાં કરવામાં આવેલ એક સર્વેમાં સામે આવ્યું છે કે, મુંબઇના લોકો દુનિયાના સૌથી વધુ મહેનતું લોકો છે અને સ

અમદાવાદ ફ્લાઇટના 158 મુસાફરો મુંબઇ એરપોર્ટ પર ફસાયા, કહેવાયું કે... 'સ

મહારાષ્ટ્રઃ મુંબઈ એરપોર્ટ પર જેટ એરવેઝના 158 મુસાફરો અટવાઈ જતા હોબાળો મચ્યો હતો. જેટ એરવેઝની 9W-2314 ફ્લાઈટના મુસાફરોને ઓનબોર્ડ સ્ટાફના કર્મચારીઓએ એવું જણાવ્યું કે, અમદાવાદ એરપોર્ટ બંધ હોવાથી ફ્લાઈટ મોડી થઈ છે.

પરંતુ બાદમાં જેટ એરવેઝના અધિકારીઓએ જણાવ્યું હતું કે,


Recent Story

Popular Story